હાલમાં માન. સરકારશ્રી તરફથી ઘણી બધી જૂની ફાઈલોના નિકાલ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીની બઢતી અંગેની ફાઈલ વર્ષ 2019થી પડતર છે.
જેનો ઝડપથી યોગ્ય અને હકારાત્મક નિકાલ આવે તેવી અપેક્ષા સહ ખૂબ ખૂબ આભાર..
@Bhupendrapbjp@CMOGuj@RaghavjiPatel
#જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે.
ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે.
થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
દરેક વ્યકિત પોતાના સોસિયલ મિડીયા પ્લેટફોર્મ્સ (વ્હોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે) ���ર સ્ટેટસ અથવા પોસ્ટ કરવા વિનંતી. હું કહુ છું એટલે નહિ પણ તમે તમારા બાળકો અને પરિવારના ભવિષ્ય માટે સૌ સાથ આપી અને "જૂની પેંશન" માટેનાઆંદોલનને સફળ બનાવવામાં મદદરૂપ થાઓ એવી વિનંતી.
होली के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
रंगों का पर्व होली, सामुदायिक सद्भाव और मेल-मिलाप का जीवंत उदाहरण है। यह वसंत ऋतु के आगमन का शुभ समाचार लेकर आता है।
मेरी कामना है कि यह त्योहार सभी देशवासियों के जीवन में आनंद, उमंग और नई ऊर्जा का संचार करे।