भाई - बहन का रिश्ता,
दोस्ती और प्रेम का समन्वय है।
मेरे प्रिय भाई और सबसे खास दोस्त को जन्मदिन की हार्दिक शुभकामनाए।
हमेशा खुश रहो और उन्नति करते रहो।
#HappyBirthday
लाल किले में 'जय हिंद-लाइट एंड साउंड शो' का उद्घाटन किया।
देश के इतिहास को नई तकनीकों के माध्यम से युवा पीढ़ी के सामने रखने का @MinOfCultureGoI का यह प्रयास सराहनीय है।
यह शो देश के समृद्ध इतिहास की जानकारी देने के साथ देशवासियों में राष्ट्रप्रेम की भावना को और मजबूत करेगा।
ગુજરાત માટે આનંદ અને ગૌરવની વાત છે કે ભારતના યજમાનપદે યોજાઇ રહેલ G20 સમિટ અંતર્ગત ગાંધીનગરમાં 'B20 ઇન્સેપ્શન બેઠક' યોજાઈ રહી છે. જેમાં દુનિયાભરના વેપાર જગતના પ્રતિનિધિઓ પધારશે અને દેશનું ગ્રોથ એન્જીન એવું આપણું ગુજરાત વૈશ્વિક વેપાર અંગે વિચારોના આદાનપ્રદાનનું મંચ બનશે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેમજ સુશાસનની રાજનીતિ થકી વિશ્વાસથી વિકાસ અને પ્રજાકલ્યાણના કામ થકી દરેક નાગરિક સુધી પહોંચવા અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
એમની પ્રેરક ઉપસ્થિતિ રાષ્ટ્ર માટે કામ કરવાની પ્રેરણા આપે છે.
આજ રોજ કાર્યભાર સંભાળ્યા બાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી એ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી.
આ પદને સેવાનું માધ્યમ માની, રાજ્યની પ્રગતિ, વિકાસ અને લોકકલ્યાણ માટે સદાય સમર્પિત રહીશ એવું વચન આપું છું.