4,399 days.
One vision.
One mission.
A stronger, self-reliant India.
Congratulations to PM Shri @narendramodi Ji on becoming India’s longest-serving elected Prime Minister.
#LongestServingElectedPMModi
“બૂથ પ્રમુખ થી પ્રદેશ પ્રમુખ”
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
नई दिल्ली में देश के यशस्वी गृह एवं सहकारिता मंत्री और भारत की राजनीति के प्रखर रणनीतिकार आदरणीय श्री अमितभाई शाह जी से मुलाक़ात का सौभाग्य प्राप्त हुआ।
इस मुलाकात में उनके मार्गदर्शन और प्रेरणादायी संवाद से ऊर्जा और उत्साह प्राप्त हुआ।
@AmitShah
एक राष्ट्र एक चुनाव के राष्ट्रव्यापी अभियान हेतु आज नई दिल्ली के NDMC कन्वेंशन सेंटर में आयोजित Student Leader's बैठक में केंद्रीय मंत्री श्री शिवराज चौहान जी और भाजपा राष्ट्रीय महासचिव श्री सुनील बंसल जी के साथ रहना हुआ। इस बैठक में देशभर के छात्र नेताओं की उपस्थिति रही।
#જન્મદિવસ
મોટા ભાઈ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ ગુજરાતના લોકપ્રીય યુવા નેતા શ્રી હિતેશભાઇ પટેલ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....
ઇશ્વર આપને સુખ શાંતિ અને તંદુરસ્ત દીર્ઘાયુ અર્પે એજ શુભેચ્છાઓ
#happybirthday@HiteshPatelGuj
બનાસકાંઠા ના કાંકરેજ વિધાનસભા ના કાંકરેજ તાલુકો અને થરા શહેર ખાતે દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી 11 વર્ષ પૂર્ણ થવા બદલ BJP દ્વારા આયોજીત “સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ” અંતર્ગત મંડળ સંકલ્પ સભા તથા વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રેવાનું થયું..
लोकमाता देवी अहिल्याबाई होलकर एक अद्वितीय शासिका, जिन्होंने अपने अदम्य साहस, धार्मिकता और न्यायप्रियता से इतिहास रचा। उनका जीवन एक सशक्त नारी के आदर्श नेतृत्व का प्रतीक है। #AhilyaBaiHolkarAt300
વિરાંજલી થકી રાજ્યના યુવાઓના હૃદયમાં વીરતા, અને સ્વાભિમાનની જ્વાળા જગાવનાર, યુવાનોના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી @pradipsinhbjp જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
યુવાઓ ના આદર્શ, માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપા ના પૂર્વ મહામંત્રી મોટાભાઈ શ્રીPradipsinh Vaghela જીને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
માં આશાપુરા આપની બઘી મનોકામના પુર્ણ કરે અવી માં ના ચરણોમા પ્રાથના..
Happy Birthday bapu….
વતનના વીસરાયેલા વીરોની સ્મરણાંજલી એટલે #વીરાંજલિ
શહીદ ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુ જેવા અસંખ્ય વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તા. 23 માર્ચ, શહીદ દિવસ નિમિત્તે યોજાનાર વીરાંજલિ કાર્યક્રમના અનુસંધાને સાણંદ ખાતે વ્યવસ્થા ટીમ તેમજ નવ યુવાન મિત્રો સાથે બેઠક યોજી, સૌને ઉત્સાહભેર કાર્યક્રમમાં પરિવાર સાથે સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી @HarshadGiriBJPજીનું માર્ગદર્શન મળ્યું.
વીરાંજલિમાં તમામ રાષ્ટ્રભક્ત યુવાનોને આમંત્રણ પાઠવું છું 🙏
ભિલોડા ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં માન. ધારાસભ્યશ્રી તેમજ અન્ય સભ્યો સાથે હાજરી આપી.. નિર્માણાધિન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ભિલોડા ની મુલાકાત લીધી. @CollectorArv@CMOGuj