યુવાનો માટે રાષ્ટ્રસેવા કરવાની સુવર્ણ તક.
રાષ્ટ્રસેવામાં ભાગીદાર થવા સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે જોડાઈને એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવીએ તથા દેશને સશક્ત અને સુરક્ષિત બનાવવામાં યોગદાન આપીએ.
તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો!
https://t.co/Y7uoCGc4ui
@CollectorMeh@revenuegujarat@sanghaviharsh@CMOGuj
વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત કરીને આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવા અને સુવિધા સંબંધિત વિષય પર સમીક્ષા કરી તથા દર્દીઓને શ્રેષ્ઠત્તમ સુવિધાઓ આપવા માટે ક્યાં પગલાં લઈ શકાય તેની ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યાં.
૦૧-અબડાસા વિ.મ.વિ ખાતે આજરોજ ૮૦ થી વધુ વયના તથા દિવ્યાંગ કુલ ૧૮૬ મતદારો દ્વારા પોસ્ટલ બેલેટ થી મતદાન અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર, પોલિસ અને વીડીયોગ્રાફી ટીમની મદદથી મતદાન કર્યું.@CollectorKutch @DydeoK#GujaratElections2022#NoVoterTobeleftBehind#AVSAR
SSR-2022 અંતર્ગત ખાસ ઝૂંબેશના બીજા રવિવારે આજ તા.૨૮/૮/૨૦૨૨ ના રોજ મોરબી જિલ્લાના ૬૬- ટંકારા વિધાનસભા મતદાર વિભાગના ઓછા રજીસ્ટ્રેશન થયેલ ૫૦ મતદાન મથક પૈકીના મતદાન મથકની મુલાકાત લઈ બી.એલ.ઓ.ને સમજૂત કરી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે પ્રેરિત કરવામાં આવ્યા
@CEOGujarat@ECISVEEP
મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અન્વયે જિલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા સર્વે નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
રાજ્યમાં કોવિડ-19 થી મૃત્યુ પામેલના વારસદારોને ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર રૂ.50,000/- ની સહાય ઘર બેઠા મેળવવા https://t.co/N0YAg7Nnvo પોર્ટલ ઉપર અરજી કરી શકાશે.
@CMOGuj@pkumarias@iArvindRaiyani@InfoGujarat @JunagadhGog
સરકારશ્રી દ્વારા મતદારયાદી સૃુધારણા કાર્યક્રમ-૨૦૨૨ તા.૦૫-૧૨-૨૨ સૃુધી લંબાવવામાં આવેલ હોય, મતદારયાદી સંબંધિત કામગીરી માટે આપના મતદાનમથક ખાતે BLOs નો સંપર્ક કરવા વિનંતી. મોબાઈલ એપ અને ઓનલાઇન પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા સર્વેને અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@pkumarias@CEOGujarat
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજના/સેવાઓનો લાભ લોકોને સીધોજ મળી રહે તે હેતુથી સાતમા તબક્કાના સેવાસેતુનું જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તા.-20/11/2021 ના રોજ નીચે મુજબ આયોજન કરવામાં આવેલ છે. આ સેવાસેતુ માં વધુમાં વધુ લોકો જોડાઇ તેવી નમ્ર વિનંતી.
@CMOGuj@pkumarias@InfoGujarat
#GujaratVillagesNightVisit શીર્ષક તળે આજ રોજ માંગરોળ તાલુકાના લોએજ ગામે વહીવટીતંત્ર દ્વારા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામતળ નીમ, શ્રમકાર્ડ અને મતદારયાદી સુધારણા જેવા મુદ્દે સર્વાંગી ચર્ચા અધિકારીશ્રીઓ અને લોકો વચ્ચે કરવામાં આવી.@CMOGuj@pkumarias#RatriSabha
Night halt at loyej, mangrol along with mamlatdar shri and TDO. Discussed the various issues faced by the people and made them aware about the upcoming SSR-22, e-shramcard registration,also gave assurance of the disposal of pending gaamtal neem case. @collectorjunag
આજરોજ માંગરોળ તાલુકાના રૂદલપુર ગામે સેવા સેતુ કાર્યક્રમનું માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી દેવાભાઈ માલમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પશુ આરોગ્ય મેળા અંતર્ગત કુલ બે હજારથી પણ વધારે પશુઓને સારવાર આપવામાં આવી.
@CMOGuj@pkumarias@InfoGujarat @JunagadhGog
રાષ્ટ્રીય એકતા દિવસ આવી રહ્યો છે ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ને સ્મરણાંજલિ રૂપે આજરોજ સેવાસેતુમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવ્યાં.
અખંડ ભારત,એક ભારત,શ્રેષ્ઠ ભારત.
#nationalunityday@CMOGuj@pkumarias@InfoGujarat @JunagadhGog
Rainfall till 10:00 AM.If any emergency please contact Respective control Room.
આગામી 3 દિવસ જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી હોય, બધા લોકોને તકેદારી રાખવા તેમજ સતર્ક રહેવા નમ્ર વિનંતી છે.@InfoGujarat@CMOGuj