ગુજરાત સરકાર 2 લાખ નોકરી આપવાનો વાયદો કરી પ્રજાને મૂર્ખ બનાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાની નિમણુક માટે આંદોલન,કોર્ટ-કચેનીના ધક્કા અને આત્મહત્યા કરી રહયા છે.
#LRD વિદ્યાર્થીઓને તાત્કાલિક ન્યાય આપવો જોઈએ.
@imBhupendrasinh@vijayrupanibjp
ગુજરાત સરકાર 2 લાખ નોકરી આપવાનો વાયદો કરી પ્રજાને મૂર્ખ બનાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાની નિમણુક માટે આંદોલન,કોર્ટ-કચેનીના ધક્કા અને આત્મહત્યા કરી રહયા છે.
#LRD વિદ્યાર્થીઓને તાત્કાલિક ન્યાય આપવો જોઈએ.
@imBhupendrasinh@vijayrupanibjp
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
કૃષિ વિભાગમાં ખાલી જગ્યાઓ છે ઍ ભરવામા નથી આવતી અને આઉટસોર્સિંગથી જગ્યા ભરવામા આવે છે અને તમારે તમારા ચુંટણીના ફંડ માટે પ્રાઈવેટ કૃષિ કોલેજને માન્યતા આપવી છે?
કૃષિ વિભાગ અને બીજા વિભાગમાં ખાલી જગ્યા ભરવામા આવે નહી તો અમે વિધાર્થીયો હવે જાગી ગયા છીએ.
⁉️??...સૂપડા સાફ,સૂપડા સાફ...??⁉️
❔🤔??....પણ કોના...??🤔❓
સૂપડા સાફ ના નામે સામાન્ય માણસના ખીચા અને ખાતા સાફ કરાય છે !😠
સૂપડા સાફ ના નામે ગરીબ અને મધ્યમ વર્ગના સપનાઓ / આકાંક્ષાઓના સૂપડા સાફ કરાય છે!😣
સૂપડા સાફ કોઈ પક્ષના નહીં સામાન્ય લોકોના વિશ્વાસ અને આશાઓનાં કરાય છે !☹️
-Declaration of exam dates pending
-Results pending
-Appointments pending
Everything pending.
#LRD_MALE પુરુષો પાસ થયા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ પણ અન્યાયના લીધે નિમણુંક પેન્ડિંગ
કાલે ચૂંટણી છે જો જો ગુજરાતના યુવાનો તમને EVMમાં પેન્ડિંગ ના રાખી દે!
#Rupaniji_Rozgar_Do
દર 2 વર્ષે પેંટાચુંટણી કરી ને ધારાસભ્યોની ભરતી કરાવીયે છીએ.
તાજેતરમાં કોર્પોરેશન માં 576 સભ્યોની ભરતી કરી અને હજી આવતી કાલે તાલુકા-જીલ્લા પંચાયતમાં ભરતી કરી રહ્યા છીએ.
રીપોર્ટર : પણ સાહેબ વાત તો સરકારી નોકરીમાં ભરતીની છે
રુપાણીજી : એ મને નથી ખબર, બીજુ પુછો.
#Rupaniji_Rozgar_Do
#LRD_MALE पिछले 2 साल से गुजरात की कहलाती संवेदनशील सरकार से न्याय मांग रहे है आंदोलन के रूप से लेकिन अभी तक न्याय से वंचित है।
#modi_job_do#modi_rojgar_do