@tv13gujarati@deepakrajani123@toralkavi ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક નંબર ૩૩૧/૨૦૨૫૨૬ ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ કયા સુધીમાં આવી શકે તે પ્રશ્ન આજ ના વીડિયો માં લેવા વિનંતી.
@tv13gujarati@deepakrajani123 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ જા.ક્ર. નંબર ૩૩૧/૨૦૨૫૨૬ પ્લાનીંગ આસિટન્ટ સંવર્ગની પરીક્ષા તા.૨૧/૧૨/૨૦૨૫ ના રોજ લેવાયેલ, તે લગત ફાઇનલ આન્સર કી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નો કાર્યક્રમ ક્યાં સુધી આવી શકે તેની જાણ કરવા વિનંતી.
@Hasmukhpatelips માનનીય સાહેબશ્રી,
GPSC ની GMC હસ્તકની AAE વર્ગ-૩, Advt No:૬૮/૨૦૨૩-૨૪ની પરીક્ષાનું ફક્ત ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવાનું બાકી હોઇ,અને તે રિઝલ્ટમાં GSSSB SENIOR SURVEYOR 214/2023-24 ના કોમન ઉમેદવાર છે જેથી ઓવરલેપ ન થાય તે માટે તેનુ રિઝલ્ટ આજકાલમાં આપવા નમ્ર વિનંતી.આભાર