ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા જી અને નાયબ મુખ્યમંત્રી ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj@ADevvrat
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ,
કર્મચારી સંગઠનોના પડતર પ્રશ્નો અંગે આપ દ્વારા ચર્ચા અને નિરાકરણની વાત કરવામાં આવી છે, ત્યારે ફિક્સ પગારની નીતિ અંગે સરકારનું સ્પષ્ટ વલણ શું છે?
લાખો કર્મચારીઓના હિતને સ્પર્શતા આ મહત્વપૂર્ણ પ્રશ્નનું સમયબદ્ધ અને કાયમી નિરાકરણ આવે તેવી અપેક્ષા છે.
@sanghaviharsh@Harsh_Office@CMOGuj
#FixPay #RemoveFixPay #GujaratEmployees
@devanshijoshi71@dave_janak
મા. મુખ્યમંત્રીનીનાં આદેશ મુજબ હવે ફિક્સ પે બાબતે કોઈ યોગ્ય નિર્ણય આવશે?
હવે મુખ્યમંત્રીશ્રી પણ કર્મચારીનાં પડતર પ્રશ્નો મુદ્દે આગળ આવ્યા છે.
@CMOGuj@sanghaviharsh
गांवों में किसानों से प्रत्यक्ष संपर्क, योजना संबंधी जानकारी और field verification जैसे काम लगातार करने पड़ते हैं। ऐसी जिम्मेदारियों के लिए आवश्यक संसाधन और कार्यसुविधा उपलब्ध होना जरूरी है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@VTVGujarati@ZeeNews
ग्रामसेवकों की कार्यस्थिति और मांगों को जनता तक पहुंचाने में मीडिया मित्रों की भूमिका महत्वपूर्ण है। मीडिया साथियों से अनुरोध है कि वे इस विषय की वास्तविक जानकारी अपने मंच के माध्यम से सामने लाएं।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@aajtak@SandeshNews