ગુજરાત ના મુખ્યમંત્રી @vijayrupanibjp@CMOGuj સાહેબ અત્યારે (ARIIA) ના આધારે ભારત માં ગુજરાતની AAU ચોથા નંબર પર આવી છે તેના લીધે અમે કૃષિ ના વિદ્યાર્થીઓ ગર્વ અનુભવી છીએ છતાં પણ કૃષિ માં ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તો તે બંધ કરવા માટે વિનંતી છે. #कृषि_निज��करण_रोको
Two universities from Gujarat, Anand Agricultural University and Graduate School of Engineering & Technology of @GTUoffice, featured in @HRDMinistry’s ‘Atal Ranking of Institutions on Innovation Achievements (ARIIA) - 2020’ announced by Vice President Shri @MVenkaiahNaidu today.
સાહેબ,જો કૃષિ છાત્રો જ ખા��ગી કોલેજ ની એસી. માં બેસતા થઈ જશે તો ખરા તડકામાં કામ કરતા ખેડૂતની વેદના કોણ સમજશે?? મોદીજી આપ તો એક એક ખેડૂત સુધી નહી પહોંચી શકો.પરંતુ સરકારી કૃષિ યુનિવર્સિટી ના વિધાથીઁનો હક તો ના છીનવાઈ જાય એ તો જુઓ #कृषि_निजीकरण_रोको
@vijayrupanibjp
@PMOIndia
કેન્દ્ર સરકાર નું કહેવું છે કે ચીન બિયારણ મારફતે વાયરસ ફેલાવી રહ્યો છે.તેથી આપણા રાજ્યના અગ��ર સચિવશ્રી એ કહ્યુ કે ખેડુતો બિયારણ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટી માંથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખે. તો અગ્ર સચિવ ને નિવેદન છે કે કૃષીમા ખાનગીકરણ શા માટે? @PMOIndia
#कृषि_निजीकरण_रोको