देश में सिर्फ़ ये एक सेक्टर हे जिस में सीधे ही किसान से जुड़ा हुवाँ हे ओर उसे भी अब ये सरकार उनके ख़ुद के हित के लिए देश की कृषि वव्य्स्था मे निजीकरण कर रही हे ये देश का दूरभाग्य हे। #कृषि_निजीकरण_रोको
આજે રાજયમા કૃષિ અધિકારી કમઁચારીઓની કુલ મંજુર થયેલ જગ્યા ૧૯૮૨ પૈકી ૧૨૯૨ જગ્યા તો ખાલી કેમ છે ? ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી માં 95 કૃષિ અધિકારી કમઁચારીઓ પૈકી ફક્ત 8 જ અધિકારી/કમઁચારી વગરનુ તંત્ર સક્ષમ અને ગુણવતા સભર ખેતીવાડી ક્ષેત્રમા પરિણામ આપી શકે ખરા ? @rcfalduofficial
आदरणीय @vijayrupanibjp राज्य मै ४ कृषि यूनिवर्सिटी कार्यरत है, साथ ही ११ कृषि विध्यालय और एक सुरेंद्रनगर को देने की बात कि थी वो महाविद्यालय का क्या हुवा जो आपने देने की बात कियी थी ? ११+१ महाविद्यालय होते हुवे कोई निजी यूनिवर्सिटी की आवशकता नई हे। #कृषि_निजीकरण_रोको
આને કહેવાય સાચો પત્રકાર...
જયારે કહેવાતા પત્રકારો સરકાર ના ખોળામાં બેસીને દલાલી કરી રહ્યાં હતા, ખેડૂત આંદોલન ને બદનામ કરી રહ્યાં હતા ત્યારે @isudan_gadhvi સાહેબ ખેડૂતો ની સાથે ઉભા રહી તેમને સબક શીખવી રહ્યાં હતા.
૨૪/૭/૨૦૨૦ થી ૧૩/૧/૨૦૨૧ ટુકા સમયગાળા મા ૫ કૃષિ કોલેજ ને ગેરકાયદેસરીય મંજુર કરતી ગુજરાત સરકાર પણ સાહેબ સુરેન્દ્રનગર મા ૨૦૧૭ મા જાહેર કરેલ સરકારી કૃષિ કોલેજ હજુ ના બનાવી આવું કેમ @vijayrupanibjp ખાનગીકરણ કરી શિક્ષણ ની કમર તોડી રહ્યા છો @VtvGujarati@manharvasani@rcfalduofficial