@P11589440Nikunj@jitu_vaghani#વિદ્યા સહાયક આંદોલન ફરી ચાલુ
મુખ્ય બે માંગણી
1.મહેકમ પ્રમાણે ભરતી
2.ચાલુ નોકરી વાળા ઉમેદવારો no રીપીટ
#8 થી 9,000 ની ભરતી નું વચન આપી ને શિક્ષણ મંત્રી 2600નો લોલીપોપ આપે છે
અમે હક માંગીએ છીએ મહેકમ પ્રમાણે ભરતી કરો નહીતર આંદોલન ફરી ચાલુ
@jitu_vaghani.,,