@devuprajapati2@Hasmukhpatelips@CMOGuj@bachubhaikhabad@RaghavjiPatel@deepakrajani123 ગૌણ સેવા ની જેમ જાતિ વેરીફીકેશન pending રાખી ને શરતી નિમણુક આપવામાં આવે તો જ માર્ચ માં ઓર્ડર મળે ,
કેમ કે જો જાતિ વરફિકેશન માટે સમાજ કલ્યાણ ખાતા માં ડોક્યુમેન્ટ જશે તો 1-2 મહિના તો એ લોકો લીસ્ટ આપશે જ નહિ..
એટલે હસમુખ પટેલ સાહેબ આ બાબતે ઉમેદવારો ના હિત માં નિર્ણય લેશે એવી આશા
સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર આપના થકી પશુધન નિરીક્ષક ની ભરતી ને વેગ મળ્યો છે, સાહેબ આપને વિનંતી છે કે આગળ ની કામગીરી આ મહિના માં પૂર્ણ થાય અને સાચા ઉમેદવારો ને મહિના ના અંત સુધી માં નિમણુક મળી જાય, સાહેબ એક વર્ષ થી રાહ જોઈ ને થાકી ગયા છે. આપ સાહેબ આવી આશા રાખીએ છે.#પશુધનનિ���ીક્ષક
સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર આપના થકી પશુધન નિરીક્ષક ની ભરતી ને વેગ મળ્યો છે, સાહેબ આપને વિનંતી છે કે આગળ ની કામગીરી આ મહિના માં પૂર્ણ થાય અને સાચા ઉમેદવારો ન��� મહિના ના અંત સુધી માં નિમણુક મળી જાય, સાહેબ એક વર્ષ થી રાહ જોઈ ને થાકી ગયા છે. આપ સાહેબ આવી આશા રાખીએ છે.#પશુધનનિરીક્ષક
@Hasmukhpatelips સાહેબ શ્રી આભાર આપના થકી પશુધન નિરીક્ષક ની ભરતી ને વેગ મળ્યો છે, સાહેબ આપને વિનંતી છે કે આગળ ની કામગીરી આ મહિના માં પૂર્ણ થાય અને ઉમેદવારો ને મહિના ના અંત સુધી માં નિમણુક મળી જાય, સાહેબ એક વર્ષ થી રાહ જોઈ ને થાકી ગયા છે.આપ પાસે થી જડપી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી આશા #પશુધનન��રીક્ષક
@Hasmukhpatelips સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર આપના થકી પશુધન નિરીક્ષક ની ભરતી ને વ��ગ મળ્યો છે, સાહેબ આપને વિનંતી છે કે આગળ ની કામગીરી આ મહિના માં પૂર્ણ થાય અને સાચા ઉમેદવારો ને મહિના ના અંત સુધી માં નિમણુક મળી જાય, સાહેબ એક વર્ષ થી રાહ જોઈ ને થાકી ગયા છે. આપ સાહેબ આવી આશા રાખીએ છે.#પશુધનનિરીક્ષક
@Hasmukhpatelips
આદરણીય અધિકારી શ્રી,
@GujPRHDept માં પણ GSSSB ની જેમ જાતિ વેરીફીકેશન કર્યા વગર શરતી નિમણુક આપવા વિનંતી જેથી ઘણા મહિનાઓ થી રાહ જોઈ ને બેઠેલ MPHW અને લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર સંવર્ગ ના ��મેદવારો ને માર્ચ માં ઓર્ડર મળી જાય. કારણ કે સમાજકલ્યાણ વિભાગ માં પણ વાર લાગે છે
@Hasmukhpatelips સાહેબશ્રી તમારી જોડે એટલી જ આશા રાખીએ છે કે પાસ થયેલા ઊમેદવારો પરીક્ષા આપ્યા પછી પણ એક વર્ષ સુધી રાહ જોઈ લીધી છે હવે આ બાબતે આપ થોડુ વહેલા કરો તો આપના ખુબ ખુબ આભારી રહેશે.(મ.હે.વર્ષ અને પશુધન)બંને ભરતી ના ઊમેદવાર માટે
@Hasmukhpatelips હવે ૮ મહિના થયા સાહેબ તમારા જોડે થી એક આશા હતી એના પર પણ પાણી ફરી વળ્યુ. હવે ટૂંક સમય જલ્દી પતાવી ને દયા કરો .નઈ તો ચોક્ક્સ સમય જણાવશો તો સારું.
પંચાયત સેવા પસંદગીનો લોલીપોપ આજે આપવાનું હતું પશુધન નિરીક્ષક ન��ં ફાઇનલ મેરીટ લીસ્ટ જે ના આપવામાં આવ્યું. એમ કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આપવામાં આવશે પણ પંચાયત વિભાગનો ટૂંક સમય કદી આવતો જ નથી. @Hasmukhpatelips @GujPRHDept @bachubhaikhabad