રાજ્યની તમામ શાળાઓ માટે ઉનાળુ વેકેશન જાહેર.. 1 મેથી તમામ શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન .4 જૂન સુધી ચાલનારા વેકેશનમાં 35 દિવસનો સમયગાળો રહેશે. તારીખ પાંચમી જૂનથી તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
સૌરાષ્ટ્રના સાગરકાંઠામાં આખી રાત કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી રોકાય? આવો સવાલ થાય ત્યારે તેનો જવાબ હા માં મળે છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ગઈકાલે રાત્રે પોરબંદરના દરિયામાં આખી રાત રહ્યા અને કોસ્ટલ પેટ્રોલિંગનું નિરીક્ષણ કર્યું .તેમની સાથે આઈબી નાવડા અનુપમસિંહ ગેહલોટ પણ રહ્યા.
સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તેઓ વહેલી તકે સંમતિપત્ર ભરી લે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને cbi નું તેડું
લીકર કેસમાં કરશે પૂછપરછ
તારીખ 16 મી એ અરવિંદ કેજરીવાલ ની થશે પૂછપરછ
લીકર કેસમાં મનીષ સિસોદિયા ની ધરપકડ થયા બાદ છે જેલ હવાલે..
અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે તેડુ આવતા અનેક તર્ક વિતર્ક
સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું..
આપના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા..
વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરોએ આપને કર્યા રામરામ
ટૂંકા સમયમાં 10 કોર્પોરેટર એ પાર્ટી ને કર્યા રામ રામ
आज अहमदाबाद में बाबा साहब अम्बेडकर की 132वी जन्मजयंती पर RSS-भाजपा की मनुवादी नीतियों के खिलाफ आयोजित ललकार रैली में हिस्सा लिया। बड़ी मात्रा में लोग इस कार्यक्रम में जुड़े। लेकिन हमे याद रखना चाहिए- अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है।
#JaiBhim#AmbedkarJayanti2023
યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા જગદીશ ઠાકોર
યુવરાજસિંહનો વિડિઓ મેં ગઈકાલે જોયો, યુવરાજસિંહની આંખમાં આંસુ હતા : જગદીશ ઠાકોર
મારે આજે યુવરાજસિંહ સાથે ફોન પર પણ વાત થઇ
@YAJadeja અને તેના પરિવારને પરેશાન કરાઈ રહ્યા છે
જે યુવાન તમારા માટે લડાઈ લડે છે તેની મજબૂરી ક્યારે અટકશે ? : @jagdishthakormp
"हत्या का यह वीडियो आपको विचलित कर सकता है। इसलिए आवाज हटा दी गई है।"
UP : जिला शाहजहांपुर में ट्रांसपोर्ट पर नौकरी करने वाले ट्रांसपोर्ट मैनेजर शिवम जौहरी को थर्ड डिग्री देने के बाद उसकी पीट–पीटकर हत्या कर दी गई। शिवम पर हौजरी का सामान चोरी का शक था। हत्या का लाइव वीडियो वायरल। इस मामले में ट्रांसपोर्ट मालिक बंकिम सूरी, हौजरी कारोबारी नीरज गुप्ता पर हत्या की FIR दर्ज हुई। @Uppolice@UPPViralCheck
क्या इन आतंकियों पर NSA लगेगा? इनके घरों पर बुलडोजर चलेगा??? यह जवाब मांग रहे शिवम के परिजन।
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9