@IKJadejaBJP@devanshijoshi71 બેન કૃષ્ણકુમારસિંહજી રજવાડું ખૂબ જ સારૂ હતું પણ સયાજીરાવ ગાયકવાડ એ અનેક સુધારા કર્યા એ સારા હતા પણ એ અંગ્રેજ કહેતા એટલું જ કરતાં એટલે તમે અમારા કૃષ્ણકુમારસિંહજી ની સરખામણી આવા ગાયકવાડ સાથે ના કરો તો સારૂ
ગાયકવાડે પોતાનું કર્યું જયારે કૃષ્ણકુમારસિંહજી પ્રજા વત્સલ રાજા હતા
@svamanmedia અલા પણ ડોબા, બુદ્ધિ વગરના નવરાત્રી હિન્દુ ધર્મ નો તહેવાર છે , માતાજીની આરાધના નો તહેવાર છે , એમાં મુસ્લિમો માતાજીની આરતી માં આવે છે બોલ તું પેલા , ખાલી ગરબા જ કરવા છે ??? આ માતાજીનો તહેવાર છે , કઈ ડાન્સ ડિસ્કો નહીં તો ગમે તેવા ઘૂસી જાય , શરમ કર થોડી પોસ્ટ કરતા પેલા......
@GJP_4_India@GJPSpokesperson@GCMovementOrg અને જો આરક્ષણ રાખવું જ હોય તો આવક આધારિત કરવું જોઈએ
અને એક વાર આરક્ષણ મળવું જોઈએ આ તો એને ભણવા માં પણ આરક્ષણ અને ત્યારબાદ નોકરી માં પણ આરક્ષણ અને પછી નોકરી પર લાગે પછી ઉચ્ચ હોદ્દા માટે પણ આરક્ષણ
@MrMishra ખરાબ કોમેન્ટ કરવા વાળા માટે એક જ છે કે તમારૂ તમારૂ ઘર વાળા પણ નથી સાંભળતા અને અહીં મોટી સલાહ આપવા આવ્યા છે
સાચું તો કાકા એ કીધું એમ છે બાળકો ને સંસ્કાર આપો તો પેપર શું કંઈ પણ લીક ના થાય
એટલે પેલા ઘર માં ધ્યાન આપો પછી પ્રધાન નું રાજીનામું ની ફર કરજો
@ishita_9529 અભિજિત દીપકે એ એક અરવિંદ કેજરીવાલ નો જ પાયદળ છે અને એની જેમજ બાબાસાહેબ આંબેડકર ને પણ બદનામ કરે છે
એનો મેઈન હેતુ કેજરીવાલે કેમ લોકપાલ અને લોકાયુકત માટે આંદોલન કરી ને રાજકારણ નું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું હતું એજ હેતુ અત્યારે તો cjp નો લાગે છે