@Zee24Kalak TAT HS na result vishe to kaik news aapo?? Chella 3 month thi rah joi rhya chiye, na to e loko result aape che na result ni date declarw kre che, 3 month ma to bharti thai jay. K p6i candidates na time ni koi value J nthi bs exam aapi ne rah joi rahevu e kevi system che ??
અમે આપેલી પરિક્ષા ના પરિણામની રાહ જોઈ રહ્યા છીએ,3મહિના થયા ઉમેદવારો ની વેદના સમજે અને સંવેદનશીલ સરકાર પોતાની સંવેદનશીલતા દાખવી સત્વરે રિઝલ્ટ જાહેર થાય તે માટે state examination board ને ભલામણ કરે,આપ સર્વેને ઘટતુ કરવા વિનંતી.@Rivaba4BJP@CMOGuj@hdraval93@Divya_Bhaskar
હે ભગવાન #CCE નાં ઉમેદવારોને ફળ્યા એવા #TATHS નાં ઉમેદવારોને કાલે ફળજો.
બિચારા નિરાશ થઈ ગયા છે. હવે કાલનો દિવસ વેબસાઈટ જોવામાં ન જાય એવી પ્રાર્થના.
નિરાંતે સુઈ જજો મિત્રો ભાગ્યમાં હશે એ કંઈ નથી જવાનું.
શુભ રાત્રી....
#વેદના#taths#પરિણામ
અમુક લોકોનાં વિડિઓ જોઈને ઉમેદવારો #TATHS પરિણામ બાબતે વિશ્વાસ રાખી બેઠા હતા.એજ વિશ્વાસનાં કારણે ઉમેદવારો SEB માં કોલ કરી રહ્યા છે. જ્યાંથી જવાબ મળ્યો છે કે પ્રક્રિયા શરૂ છે વેબસાઈટ જોતા રહો.
હવે શિક્ષણ મંત્રી જ આ ઉમેદવારોને સંદેશ આપે એવી વિનંતી.
@Rivaba4BJP@drpradyumanvaja

#Release_TAT_HS_Mains_Exam_Result
લોકો કહે છે ધીરજ રાખ, ફળ ખૂબ મીઠું મળશે,
પણ આ ધીરજની આગમાં કેટલું બળવું પડશે ન જાણે વ્હાલો?
આશા અને નિરાશા વચ્ચે ઝૂલે છે આ જીવ હવે,
ક્યારે દેખાશે મને એ કિનારો મારો ધાર્યો?
#TATHS પરિણામ🥺