માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે 11 માસ કરાર આધારિત એન.એચ.એમ.કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય કરાર આધારિત ને કાયમી કરવાની અને સમાન કામ અને સમાન વેતન આપવાની જાહેરાત તા.24.9.2021 ના રોજ કરેલ.પરંતુ ખૂબ જ દુઃખ સાથે એમ કહેવું પડે છે. જે આજ દિન સુધી કરેલ નથી.
અમે 316 બા દાદાને સાચવીયે. દર મહિને એમને મહિનો ચાલે એટલું રાશન આપીયે. તહેવારોનો સમય. દિવાળી, નવું વર્ષ તો એમના ત્યાં પણ.
બસ એ બધાને પણ સામાન્ય રીતે રાશનકીટમાં આપીયે એના કરતા વધારેરાશન ખાસ પુરી, ભજીયા, વડા, શિરો બનાવી શકે એવું એમણે કહેલું આપ્યું. સાથે મીઠાઈ અને ફરસાણ તો ખરું જ.
*મારા સ્નેહી શ્રી,
મારા તથા અમારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી તહેવાર પર હાર્દિક શુભકામના.
💐💐🙏🙏🌹🌹
કેર ધર્મેન્દ્રસિંહ એચ અને પરિવારના જય માતાજી 🙏🙏