યુરિયા ખાતર ની તંગી વચ્ચે મહેમદાવાદ તાલુકામાં કેટલીક દુકાનોમાં યુરીયા ખાતર જોડે ફરજિયાત બીજું કંઈ ખરીદવું પડે તેવી ફરજ પાડવામાં આવે છે તો આ બાબતે કાર્યવાહી કરવા વિનંતી.
@CMOGuj@sanghaviharsh@collectorkheda
@iarjunsinhbjp મહેમદાવાદ તાલુકાના જે જે દુકાનોમાં યુરિયા જોડે પડીકું આપે તે બંધ કરવો . નાના ખેડૂતોને જે નુકસાન થાય છે તે તમને કેમ નથી દેખાતુ, બિનહરીફ થ��ાથી પક્ષને ફાયદો થશે બિચારા ખેડૂતોનું શું? કટ્ટર બીજેપીના માણસ થઈને ફરિયાદ કરવી તે તમારા અને મારા માટે થોડુંક પણ સારું નથી.......
પંચાયતની પાણીની મોટર ખરાબ થવાથી આજુબાજુમાં પીવાના ત��ા વાપરવાના પાણીની સમસ્યા ખૂબ જ સર્જાય છે ,મુખ્યત્વે વ્યવસાય પશુપાલન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે સ્થિતિની ગંભીરતા સમજીને સમસ્યાનો જલ્દીથી નિકાલ લાવવા વિનંતી.
જય હિન્દ
જય માતાજી 🙏
પાણીની મોટર ત્રણથી ચાર વખત બળી ગઈ છે, સિંગલ ફેઝ મોટરના પાંચ જેટલા કનેક્શન છ�� થ્રી ફેઝનું એક કનેક્શન છે અને ઘરના કનેક્શન પણ 50 કરતા વધુ છે, જો ગામના સરપંચ દ્વારા આપવામાં આવેલ અરજીનો નિકાલ છ મહિના સુધી તમે નથી કરતા તો સામાન્ય માણસ ની વાત જ ક્યાંથી સાંભળો??
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડાની કચેરી દ્વારા જિલ્લામાં ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમના ધ્વનિ પ્રદૂષણ અને તેનાં કારણે સર્જાતી જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતની જાળવણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે,જેનો કડક અમલ આજરોજથી જિલ્લામાં થનાર છે.
ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તથા ડી. જે./મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર નિયંત્રણ હેતુ, ખેડા જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં નીચે મુજબના જાહેરનામાનો આજથી અમલ કરવામાં આવે છે.
#No_Noise_Pollution
@iarjunsinhbjp આખરે જાગ્યા ખરા, હજુ પણ ચોખ્ખી સ્પષ્ટતા સાથે લખવાની જરૂર હતી કે ડીજે ની કમ્પિટીશન. પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જે શિક્ષિત છે એજ મોટા તાયફાઓ કરે છે અને મધ્યમ વર્ગ બિચારો દેખાદેખીમાં ખેંચાઈ જાય છે,
સમાજના પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારી બને કે સમાજમાં કોઈ દુષણ ન પેસી જાય .
https://t.co/aWQ8sDZXfN
2017 વખતે પણ આટલું જ પાણી ભરાયુ હતુ, ત્યારે પણ રોડ તોડવામાં આવ્યાં પછી જ પાણી નો નિકાલ થયો હતો..
આ વખતે 2017 કરતા પાણી વધારે છે.🙏
@collectorkheda@CMOGuj@JayantiRavi
વિક્રમપૂરા મોદજ મહેમદાવાદ ત્રણ તલાવનું પાણી ભેગું થાય છે,નિકાલ માટે ગરનારા પૂરતા નથી સફાઈ કરાવી ખૂબ જ જરૂરી છે, પાણીના નિકાલ માટે રોડ તોડવો ખૂબ જરૂરી છે. તાત્કાલિક ધોરણે
તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.🙏