'We want justice...', Ahmedabad માં Gen Z પ્રોટેસ્ટ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓને ઉપાડી ગઇ પોલીસ
WeWantJustice, GenZProtest, AhmedabadPolice, StudentDetention, PreemptiveAction, AhmedabadNews, StudentUnrest, GujaratPolice, LawAndOrder, GujaratSamachar
प्रिय दिल्ली पुलिस कुछ पता चला इनका। वर्ना लोग प्रदर्शनों में इनकी तरह कपड़े में जाने लगेंगे और लाठी लेकर भी। आपको लगेगा कि पुलिस ही पुलिस आई है। जनता तो आई नहीं। सोशल मीडिया में इस तरह के पोस्टर चल रहे हैं।
જંતર મંતર પર યુવાનોના આંદોલન મુદ્દે AAP ધારાસભ્ય @Gopal_Italia નું મોટું નિવેદન.
દેશના યુવાનો પોતાના ભવિષ્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવ��� રહ્યા છે. વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલન પર દમન નહીં, પરંતુ તેમના પ્રશ્નોના જવાબ મળવા જોઈએ.
આ લડાઈ કોઈ પક્ષ કે વ્યક્તિ સામે નહીં, પરંતુ તાનાશાહી સામે છે, સતત થતા પેપર લીકનો જવાબદાર કોણ? મત આપનાર નાગરિક જો સરકારને સવાલ પૂછે તો તેને દેશદ્રોહી કેવી રીતે ગણાવી શકાય?
યુવાનોના અવાજને દબાવવાને બદલે સરકાર તેમની વાત સાંભળે. જો આપણે અન્યાય સામે ચૂપ રહીશું તો લોકશાહી નબળી પડશે. દરેક નાગરિકે સત્ય અને ન્યાયના પક્ષમાં અવાજ ઉઠાવવો જોઈએ.
"छात्र आंदोलन" लड़की के साथ अश्लील हरकत करने वाला एक ओर पुलिस वाला आया सामने 👇 देखना वीडियो जरा #संसद_मार्च#RahulGandhi NEET "दिल्ली पुलिस" #cjp_पार्टी "श्री गणेश" #JantarMantar "Dharmendra Pradhan" Parliament "मोदी सरकार"
"यही है दिल्ली के शहं_शाह की नारी वंदन ?"🤔
નારી વંદના કે કાયદાનું ���લાઠી વંદના’?🤔
🤔શું આ જ છે 'નારી વંદના'?
જ્યાં હોર્ડિંગ્સ પર મહિલાઓની પૂજા થાય છે અને રસ્તાઓ પર દિલ્હીના શેહન_શાહ ના ઈશારે માસૂમ નારી પર હાથ ઉગામવામાં આવે છે ?
🤔શું આ જ છે 'નારી શક્તિ વંદન'?
જ્યાં દીકરીઓ પોતાના અધિકાર માંગે તો સંવાદ કરવાને બદલે 'લાઠી વંદન'થી સ્વાગત કરવામાં આવે છે ?
🤔કઈ વંદનાની વાત કરો છો?
જ્યાં જાહેરાતો અને નારાઓમાં મહિલાઓને 'દેવી' બનાવવામાં આવે છે અને વાસ્તવિકતામાં રસ્તા પર ઢસડવામાં આવે છે ?
🤔શું આ જ છે 'બેટી બચાવો, બેટી ભણાવો'?
જ્યાં ભણેલી-ગણેલી અને પોતાના હક માટે જાગૃત થયેલી દીકરીઓને જ પોલીસના અત્યાચારથી બચાવવાની જરૂર પડી રહી છે ?
🤔શું 'બેટી બચાવો'નો નવો અર્થ એ થયો છે?
કે દીકરીઓએ હવે પોતાના શિક્ષણ અને સુરક્ષા માટે નહીં, પણ વહીવટીતંત્રના દમન સામે બચવું પડશે?
🤔શું આ જ છે 'નારી સશક્તિકરણ'?
જ્યાં મહ��લાઓની શક્તિ માત્ર મતદાનની લાઈન સુધી સીમિત રખાય છે, અને સવાલ પૂછતાં જ તેમની શક્તિ દબાવી દેવાય છે ?
🤔શું આ જ છે 'સશક્ત ભારત'નું મોડેલ?
જ્યાં કાયદાના રક્ષકો જ નિહથ્થી અને અસહાય વિદ્યાર્થિનીઓ સામે પોતાની 'તાકાત'નું પ્રદર્શન કરે છે? જ્યારે કેમેરા સામે દીકરીઓ પર અત્યાચાર થાય અને સમગ્ર સિસ્ટમ મૌન ધારણ કરીને તમાશો જુએ ?
દેશમાં "બેટી બચાવો, બેટી ભણાવો", "નારી વંદના", "મહિલા સશક્તિકરણ" સુધીના નારાઓ��ો અવાજ એટલો જોરદાર છે કે ક્યારેક કાનના પડદા ફાટી જાય. હોડિંગ્સ અને જાહેરાતોમાં મહિલાઓને સશક્ત, સુરક્ષિત અને પૂજનીય દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ નારાઓની પાછળની વાસ્તવિકતા જોવા માટે રસ્તા પર આવીએ, ત્યારે કેમેરા સામે કાયદાના રક્ષકો જ નિહથ્થી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ પર લાઠીઓ વરસાવતા અને હાથ ઉગામતા નજરે પડે છે.
વિડિઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે દીકરીઓ પોતાના શિક્ષણ, સુરક્ષા કે અધિકારો માટે ��વાજ ઉઠાવવા એકઠી થઈ છે, તેમની સાથે સંવાદ સાધવાને બદલે પોલીસ બળપ્રયોગ કરી રહી છે. આ દ્રશ્યો એ સવાલ ઊભો કરે છે કે શું કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અર્થ માત્ર નાગરિકોનો અવાજ દબાવવો જ છે? કેમેરાની સામે જ્યારે એક નિહથ્થી છોકરી પર વર્દીધારીનો હાથ ઊઠે છે, ત્યારે સરકારની 'કથની' અને 'કરની' વચ્ચેનું એ જ અંતર છતું થાય છે, જેને છુપાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ "જાહેરાતો" પાછળ ખર્ચવામાં આવે છે.
ભારતમાં ન��રી વંદનાનો એક નવો અને અનોખો યુગ ચાલી રહ્યો છે. અહીં જાહેરાતોમાં દેવી બનાવીને ��ૂજવામાં આવે છે અને રસ્તાઓ પર દિલ્હીના શહેન અને શાહના ઈશારે વર્દીનો રોફ બતાવીને થપ્પડ ચોડી દેવામાં આવે છે, શરીરના અંગત ભાગો ઉપર ડંડા ઘુસાડવામાં આવે છે.
સંસદના રૂમોથી લઈને ચૂંટણીના મંચો સુધી નારી સશક્તિકરણના મોટા-મોટા ભાષણો આપવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાના બણગા ફૂંકવામાં આવે છે.
જ્યારે એક નિહથ્થી મહિલા પર જાહેરમાં પોલીસનો હાથ ઊઠે છે, ત્યારે સવાલ માત્ર એ એક પોલીસકર્મી પર નથી ઉઠતો, પરંતુ એ આખી સિસ્ટમ પર ઊઠે છે જે પોતાને મહિલાઓની રક્ષક ગણાવે છે.
એ અત્યંત કમનસીબ અને ચિંતાજનક બાબત છે કે જે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર એક મહિલા બિરાજમાન હોય, જે દેશની નીતિઓ નારી સશક્તિકરણના નામે બનાવવામાં આવતી હોય, ત્યાં મહિલાઓ વિરુદ્ધના ગુના અને શાસનની બેદરકારી અટકવાનું નામ નથી લઈ રહી.
જ્યાં સુધી નીતિઓ માત્ર ભાષણો, જાહેરાતો અને હોર્ડિંગ્સ સુધી જ સીમિત રહેશે, ત્યાં સુધી 'નારી વંદના' માત્ર એક ભાજપનો જુમલો બનીને રહી જશે. કોઈપણ સમાજની ગરિમા પોલા નારાઓથી નહીં, પરંતુ રસ્તાઓ પર મળતા સન્માન અને સુરક્ષાથી નક્કી થાય છે.
કાગળ પર લખાયેલા સુંદર વાક્યોથી કે ભાષણોથી સમાજમાં મહિલાઓ સુરક્ષિત નથી થતી. ખરી ગરિમા અને સશક્તિકરણ ત્યારે જ દેખાય જ્યારે રસ્તા પર ઉભેલી દીકરીને સન્માન અને સુરક્ષા મળે, ન કે પોલીસની લાઠી.
"જુમલા કાગળ પર, થપ્પડ રસ્તા પર !"
#નારી_વંદના_મોડેલ #NariVandhanaSachai #KathniAurKarni #BetiBachaoReality #ShameOnDelhiPolice #NaariShaktiVandan #JumlaVsReality #WomenSafety #StudentProtest #DelhiPoliceBrutality #JusticeForStudents #VoiceOfYouth #DemocracyUnderThreat #RightToProtest
@Bhupendrapbjp
@CMOGuj
@drpradyumanvaja
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@iDixitThakrar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@NewsCapitalGJ
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@dmpatel1961
🌞🌄"'સૂરજના' જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો"🌄🌞
📜"જેમ સોનું અગ્નિમાં તપીને કુંદન બને છે, તેમ સૂરજ આજે સંઘર્ષની ભઠ્ઠીમાં તપીને સફળતાનો સૂરજ બનીને ઉગ્યો છે."📜
💐જામનગરને મળશે એક સાચો શિલ્પી....
મારા પરમમિત્ર સૂરજને જામનગર ખાતે શિક્ષક તરીકે નિમણૂક મળી છે, તે બદલ હૃદયના અતલ ઊંડાણથી અભિનંદન! જેણે રસ્તા પર રહીને ન્યાયના પાઠ ભણાવ્યા હોય, એ વર્ગખંડમાં જઈને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરશે એ કલ્પના જ ગર્વ અપાવે તેવી છે.
આજે જ્યારે મારો પરમ મિત્ર સૂરજ સોની જામનગરમાં શિક્ષક તરીકે ઓર્ડર લઈને ઉભો છે, ત્યારે મને એ દિવસો યાદ આવે છે જ્યારે આંદોલનના મેદાનમાં હવામાં લાઠીઓ વીંઝાતી હતી ત્યારે મેદાનમાં બેખોફ ગર્જના કરતો એ હતો સૂરજ સોની. આજે જે ખુશી છે એ માત્ર એક નોકરી મળવાની ખુશી નથી, પણ એક સાચા, નિઃસ્વાર્થ અને અડીખમ યોદ્ધાના ન્યાયની ખુશી છે. "સૂ��જ સોની" એક એવું નામ જે ગુજરાત���ી શિક્ષક ભરતીના આંદોલનોમાં માત્ર ચહેરો નહીં, પણ એક મજબૂત આધાર સ્તંભ બનીને ઉભો રહ્યો.
🦁આજે દુનિયા ફક્ત પરિણામને જોવે અને સફળતાને પૂજે છે, પણ આ સફળતા પાછળના કાળા ડાઘ અને લોહીના ટીપાં મેં નજીકથી જોયા છે, સૂરજ નિઃસ્વાર્થ ભાવે લડતો હતો. મેં જોયું છે કે જ્યારે પોલીસના દંડા વરસતા, ત્યારે કહેવાતા અનેક ખેરખાંઓ મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જતા, પણ આ સૂરજ છાતી કાઢીને લાઠીઓ સામે ઉભો રહેતો.
🛡️સાથે આંદો���નો કર્યા છે, સાથે અટકાયતો વહોરી છે. પોલીસની ક્રૂરતા પણ જોઈ છે, શિક્ષણ અધિકારીઓના ગેરવર્તનને ગળી જઈને પણ આશાવાદી રહેતા જોયો છે. દિલીપ, નેહા અને સૂરજની એ ત્રિપુટીને કોણ ભૂલી શકે? રસ્તાઓ પર રેલીઓ હોય, સરકાર સામે ન્યાયની માંગણી હોય કે કડકડતી ઠંડીમાં આંદોલનની રાતો... સૂરજ સોનીએ માત્ર પોતાની નોકરી માટે નહીં, પણ હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક ��ર્યો છે. પોલીસનું દમન સહ્યું, અનેક ત્યાગ આપ્યા, પણ ક્યારેય મેદાન છોડીને ભાગ્યો નહીં.સૂરજ તો 'પરમાર્થ' માટે ગુજરાતના હજારો બેરોજગારોના હક માટે પોતાના ખર્ચે લડતો કદાચ એટલે જ આજે એનું પરિણામ એને મળ્યું છે.
🏠એક બાજુ ઘરનો આર્થિક બોજ, પરિવારની આશાભરી આંખો અને બીજી બાજુ રસ્તા પરનો સંઘર્ષ. આટલી માનસિક તાણ હોવા છતાં ક્યારેય હિંમત હારી નથી. એના માટે આ ઓર્ડર એ માત્ર કાયમી શિક્ષકની નોકરી નથી, પણ એના વર્ષોના ત્યાગ અને સમર્પણનો જવાબ છે.
🌝જામનગરને હવે એક એવો શિક્ષક મળશે જેણે જીવનના પાઠ પુસ્તકોમાંથી નહીં, પણ સંઘર્ષના મેદાનમાંથી શીખ્યા છે. સૂરજની આ સફળતા એ દરેક યુવાન માટે પ્રેરણા છે જે મુશ્કેલીઓ જોઈને હિંમત હારી જાય છે.
સૂરજ, તારી આ જીત તારા ધૈર્ય, તારા મમ્મી-પપ્પાના આશીર્વાદ અને તારા અડગ વિશ્વાસનું પરિણામ છે.તને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐 દિલથી અભિનંદન, સૂરજ સોની! 🦁 💐
@indiasoni9
📜 સંઘર્ષની ગાથા → સફળતાનો શિખર 📜
વર્ષોની અથાગ મહેનત, અડગ વિશ્વાસ અને અવિરત સંઘર્ષનું આજે સોનેરી ફળ મળ્યું છે.
સરકાર સામે અવાજ ઉઠાવવો હોય કે રસ્તા પર રેલી લઈને ન્યાય માટે ઊભા રહેવું હોય —
મારા પરમ મિત્ર સૂરજભાઈ સોની ક્યારેય પાછળ હટ્યા નથી.
ઘણા આંદોલનો, અનેક ત્યાગ અને અસંખ્ય સંઘર્ષ પછી આજે તેમના હાથમાં કાયમી શિક્ષક ભરતીનો ઓર્ડર —
આ માત્ર નોકરી નથી, આ સંઘર્ષની જીત છે 💪
💐 દિલથી અભિનંદન સૂરજ સોની 🦁 💐
તમારી આ જીત અનેક યુવાનો માટે પ્રેરણા બનશે. ✨@indiasoni9
📢 વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1-5): વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયિક પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ
📌મોરબી જિલ્લા જેવી વિસંગતતાઓ અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા – તમામ જિલ્લાઓની બેઠકોની પુનઃ ચકાસણી કરવી જોઈએ.
📌તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ની પ્રતિક્ષાયાદી (Waiting List) માટે ખાલી જ��્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ જે રીતે ખાલી જગ્યાઓમાં 13 થી વધીને 21 (8 બેઠકોનો સુધારો) થયો, તે બાબત સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
📌રાજીનામાં વાળી બેઠકોનો સમાવેશ:
નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાથી લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈપણ કારણસર (રાજીનામું, અન્ય ભરતીમાં પસંદગી, વગેરે) ખાલી પડેલી તમામ બેઠકોને વેઇટિંગમાં ગણવાની હોય છે. મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી. શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ કરવામાં આવ્યું છે ?
📌અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ..... જેવા જિલ્લાઓમાંથી પણ અનેક ઉમેદવારોએ રાજીનામાં આપ્યા છે અથવા અન્ય ભરતી (જેમ કે કચ્છની ભરતી) માં જોડાયા છે. શું આ જિલ્લાઓની ખાલી પડેલી તમામ સીટો વેઇટિંગમાં ઉમેરવામાં આવી છે ?
📌મેરિટ સાથે અન્યાય: જો અત્યારે ભૂલભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે અને પાછળથી આ જગ્યાઓ બહાર આવે, તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે. જે તે સમયે જે ઉમેદવાર હકદાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા નહીં મળે.
🛑ઉમેદવારોની અમારી માંગણીઓ:
🚫તમામ જિલ્લાનું ઓડિટ: માત્ર મોરબી જ નહીં, પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામાં આપ્��ા તેની પારદર્શક ચકાસણી થવી જોઈએ.
🚫સુધારેલી યાદી જાહેર કરવી: જ્યાં સુધી તમામ જિલ્લાઓની બેઠકોનું રિ-વેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેઇટિંગ પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરી પ્રસિદ્ધ કરવી જોઈએ.
🚫જવાબદારી નક્કી કરો: વહીવટી તંત્રની આળસ કે બેદરકારીને કારણે લાયક ઉમેદવારોએ શા માટે અન્યાય સહન કરવો પડે? જે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ખોટી વિગતો મોકલી છે તેમની સામે તપાસ થવી જોઈએ.
🤔"જ્યારે ઉમેદવાર પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે જ તંત્ર કેમ જાગે છે? શું બાકીના જિલ્લાના ઉમેદવારોએ અન્યાય સહન કરી લેવો?"
🤔ઉમેદવારો ��ાંગણી છે કે સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી તમામ જિલ્લાઓ પાસેથી 'રાજીનામાં' અને 'ખાલી પડેલી બેઠકો'નો નવો ડેટા મંગાવીને વેઇટિંગ લિસ્ટમાં ન્યાય આપવામાં આવે.
લિ.✍🏻અન્યાય સામે લડતા વિદ્યાસહાયક ઉમેદવારો
#TransparencyInRecruitment
#VidyasahayakBharti2024
#Vidyasahayak_Waiting_Justice
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
💫મળતી માહિતી મુજબ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2024/25 માં બાકી રહેતી સ્પેશિયલ #કચ્છ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની પ્રકિયા અને #વ��ઇટિંગ માટે #જાન્યુઆરી_2026 નું પ્રથમ સપ્તાહ શુભ રહે તેવી શુભકામનાઓ તેમજ નવી #TAT પરીક્ષાની તૈયારી કરતા મિત્રોએ મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને રીડિંગ ચાલુ હોય તો શકય બને એટલી વખત વધુને વધુ રિવિઝન વધારી દેવું જોઈએ એવું અંગત માનવું છે..💐💐
આજ રોજ વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 #વિદ્યાસહાયક_ભરતી ઝડપથી જાહેર કરવામાં આવે અને વયમર્યાદા ટેટ 2 સમકક્ષ કરવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.@drpradyumanvaja જી તેમજ @Rivaba4BJP જી વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભેલા ઉમેદવારોની લાગણી સમજી ઝડપથી ભરતી કરવામાં આવે.