Desh ke pita kaun? Ek Gujarati
Desh kaun chalata? Do Gujarati
Desh ke business kaun chalata? Do Gujarati
Desh ke sabse bada ‘daani’ kaun? Ek Gujarati
Desh mein cricket kaun chalata? Ek Gujarati
IPL mein kaun aage? Ek Gujarati team
BHAI, GUJARAT KI MITTI MEIN KUCH KHAAS HAI!
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી ��ંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ
છેલ્લા બે દિવસથી જેલવાસ દરમ્યાન બનેલ ઘટનાક્રમને અનુભવી રહ્યો છું. આપ બધા મિત્રો, સમાજો,સંગઠનો અને સૌ કોઈ ન્યાય ઝંખતા લોકોએ જે અતુલ્ય પ્રેમ અને અમૂલ્ય સમર્થન વ્યકત કર્યું છે ,તેનાથી જે લાગણી અનુભવી રહ્યો છું ,તે શબ્દોમાં વર્ણવી શકું હું એટલો સક્ષમ નથી, પરંતુ એક વાત ચોક્ક્સ છે કે