ફિઝિકલમાં છૂટછાટ આપી એ વાત ચાલો એક ક્ષણ માટે ગળે ઉતરી પણ જાય,પણ લેખ��ત પરીક્ષામાંથી જ મુક્તિ?
તો પછી બાકીના સામાન્ય ઉમેદવારો પાસેથી પણ પરીક્ષા લેવાનું બંધ જ કરી દો ને!
બધા માટે નિયમો સમાન કરી દો અને ખાલી ફિઝિકલ ટ્રેનિંગ આપીને જ ડાયરેક્ટ ભરતી કરી લો.
પરીક્ષાનું મહત્વ જ ના હોય તો.
લોક ગાયિકા કિંજલ દવેએ પોતાની સમગ્ર કેમેરા ટીમ સાથે @DwarkaOfficial મંદિરમા પૂજા અર્ચના કરી અને ફોટો શૂટ કરાવ્યુ
અને એઝ યુઝુઅલ @SP_Dwarka પોતાની ફરજ ચૂકી ને સુતા રહ્યા,
લોકો આવી રીતે આવીને ગુનાઓ કરીને જતા રહે છે અને એ પણ જગત મંદિરમા અને પોલીસ સૂતી રહે છે,
તે ચિંતાનો વિષય છે.
પારદર્શિતા જાળવતા હોય તો પછી નજીક સેન્ટર આપી ને પણ પરીક્ષા લઈ શકે, તો પછી આટલા દૂર સુધી મોકલી વિધાર્થીને હેરાન કરવાનો શું ફાયદો...?@GSSSB_OFFICIAL@GsssbOfficial#CCE
જે પ્રમાણે શિફ્ટ નો સમય છે 5 થી 7 હવે જે લોકો ને 300 કિમી દૂર થી આવે એને તો 2 દિવસ રોકાવાનું થાય ને...આ અધિકારીઓ જાણી જોવી ને આવું કરે એવું લાગે કેમ કે આટલી ઊંચી પોસ્ટ ઉપર છે એટલે બુદ્ધિ ન હોય એવું તો બને નહી...#cce
ખાસ કરીને મહિલા ઉમેદવારો અને તેમના પરિવારો માટે આ અજાણ્યા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરવી અત્યંત જોખમી અને ચિંતાજનક છે.માત્ર લેબની ઉપલબ્ધતા જોઈને નિર્ણયો લેવાને બદલે ઉમેદવારોની વ્યવહારિક મુશ્કેલીઓનો પણ વિચાર થવો જોઈએ. #સુરક્ષા#cce#cce_exam#cbrt
ગુજરાત સુરક્ષિત છે એ વાત સાચી,પણ અજાણ્યા શહેરમાં રાત્રે ૭:૩૦ વાગ્યે સેન્ટરની બહાર નીકળીને બસ સ્ટેન્ડ સુધી એકલા જવામાં કોઈ પણ પર���વારને ચિંતા થાય.મંડળના આ અણઘડ નિર્ણયના કારણે કેટલાય માતા-પિતા પોતાની દીકરીઓને આટલે દૂર પરીક્ષા આપવા મોકલતા ડરી રહ્યા છે. @GsssbOfficial #cce #cce_exam
CCE ની પ્રાથમિક પરીક્ષા દેવા માટે આટલું બધું થોડું અંતર કાપી શકાય અમારે નજીક માં ભાવનગર, રાજકોટ,જૂનાગઢ જેવા જિલ્લા હોવા છતાં અમદાવાદ વારો આપ્યો એ પણ સવારે ૮:૩૦ હાજર રેવાનું છે @GsssbOfficial
હાથ પગ જોડીએ નજીક નંબર આપો
@deepakrajani123@YAJadeja@Jamawat3@RonakABPAsmita#CCE
છેક મધ્ય ગુજરાતથી દક્ષિણમાં પરીક્ષા આપવા જવાનું એમ?આટલે દુર આપવાનું મંડળ પાસે યોગ્ય કારણ છે કે બસ મન મરજી પ્રમાણે ગમે ત્યાં આપી દેવાનું એમ.
શું તમે નજીક સેન્ટર ના આપી શકો?
તમારા પારદર્શિકતાના નામ પર થૂ છે @GsssbOfficial
મારે ઝાબુઆ M.P નજીક પડે છે ત્યાં સેન્ટર આપો.
#cce#exam
The core tenets of the Modi government are Asatya and Hinsa.
The removal of Sonam Wangchuk ji from Jantar Mantar while he was on a non-violent hunger strike is wrong.
Paper leaks, the rising cost of education, and student suicides are critical issues for India’s future.
No amount of force can deter India’s students, and those of us who love and believe in them, from raising these issues.
#ChhatronKiGoonj
જૂનાગઢ શહેરમાં સામાન્ય વરસાદ માજ અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને માણસ પૂરા સમાઈ જાય તેવા ખાડા પડ્યા છે. આ દરમિયાન આઝાદ ચોક વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે.
આઝાદ ચોક વિસ્તારમાં ખૂલ્લી ગટરના ખાડામાં દંપતી પડી ગયું હતું. જેના સીસીટીવી સામે આવ્યા છે. આજે સવારે આ બનાવ બન્યો હતો. પતિ પત્ની બંને કામ પર જતા હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીથી ખાડામાં પડ્યા હતા.પતિને માથાના ભાગે ગ��ભીર ઈજા થતાં સ્થાનિકો દ્વારા સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રિ- મોન્સુનની કામગીરી જૂનાગઢમાં કરવામi આવી છે કે કેમ ? તેના પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની આવી જ ગંભીર બેદરકારીની ઘટનાથી ૨ વર્ષ પહેલા મેં મારા પિતાજી ગુમાવ્યા છે અને આવા બનાવો ગુજરાતમાં બીજે ક્યાં ન બને તેના માટે તંત્ર સામે લડત કોર્ટમાં ચાલુ છે ત્યારે આવી ઘટનાઓ સામાન્ય વરસાદમાં બનતી જો���ને ખૂબ દુઃખ થાય છે પણ તંત્રના પેટનું પાણી નહીં ડગે.
આશા રાખીએ છીએ હવે આવા બનાવો વર્ષાઋતુની પૂરી સિઝનમાં અન્ય જગ્યાએ ન બને અને તંત્ર તેની કામગીરી પૂરી નિષ્ઠાથી કરશે.
@YAJadeja @NiravJoshi0 @hdraval93 @devanshijoshi71 @Janak_Sutariyaa @dave_janak @chintanbhogayta @chintan_acharya @DevendraBhatn10
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 301/202526 અંતર્ગત મહેસૂલ તલાટી, વર્ગ-૩ ભરતી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેટલાક પ્રશ્નો ઉમેદવારોના મનમાં શંકા ઉદ્ભવી રહ્યા છે.
📌 જાહેરાત પ્રસિદ્ધ : 23/05/2025
📌 પરિણામ જાહેર : 29/09/2025
📌 ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ : 30/05/2026
ભરતી પ્રક્રિયાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક આદેશ પણ મળી જશે અને પગાર પણ શરૂ થઈ જશે, છતાં ભરતી સમયે લેવામાં આવેલી ₹400 પરીક્ષા ફી હજુ સુધી પરત કરવામાં આવી નથી.
ઉમેદવારોના કેટલાક વ્યાજબી પ્રશ્નો:
🔹 ફી પરત આપવાનું પ્રાવધાન હોવા છતાં હજુ સુધી રિફંડ કેમ કરવામાં આવી નથી ?
🔹 ફી પરત કરવાની પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે નહીં?
🔹 ભરતી પ્રક્ર��યાના તમામ મહત્વના તબક્કા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોને પોતાના નાણાં માટે રાહ જોવી કેટલા અંશે વ્યાજબી છે ?
🔹 ગૌણ સેવા પસંદગી મંડળ આ બાબતે સ્પષ્ટતા કેમ નથી કરી રહ્યું ?
ઉમેદવારોને માત્ર આશ્વાસન નહીં પરંતુ પારદર્શકતા અને સમયસર ફી રિફંડ મળવી જોઈએ. સંબંધિત સત્તાધિકારીઓએ આ મુદ્દે તાત્કાલિક જવાબ આપી રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
#RevenueTalati #GSSSB #TalatiRecruitment #FeeRefund #GujaratGovernment #CandidateRights #Transparency
@GsssbOfficial @hdraval93 @devanshijoshi71 @Janak_Sutariyaa @dave_janak @YAJadeja
📍એક અગત્યની સૂચના 💥
👉 મિત્રો CCE ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ CCE ની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે તેની સ્પષ્ટતા થઈ નથી. આથી પરીક્ષા CBRT અથવા OMR કોઈપણ પદ્ધતિ પ્રમાણે લેવાઈ શકે છે.
👉 આપણે સૌ જાણીએ જ છીએ કે ભૂતકાળમાં CCE 1.0 (212) તથા વનરક્ષક ની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિ તથા નોર્મલાઈઝેશનના કારણે લાખો ઉમેદવારોને અન્યાય થયો હતો અને હાઈકોર્ટમાં પિટિશન થવાના કારણે આ ભરતી પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો.
👉 આથી આ વખતે કોઈને અન્યાય ન થાય તથા ભરતી ઝડપથી પૂરી થાય તેના માટે પરીક્ષા ઓફલાઈન OMR આધારિત લેવાય અને ઝડપથી આ બાબતે સ્પષ્ટીકરણ કરવામાં આવે તેવી રજૂઆત આપણે CMO, GAD અને GSSSB ને મોટી સંખ્યામાં કરવી પડશે.
ઉમેદવાર મિત્રો ને ધ્યાન માં રાખી ભરતી બોર્ડ યોગ્ય નિર્ણય સત્વરે જાહેરાત કરે એવી ન્રમ વિનંતી છે...
નો��ધ:- જો આ વખતે ઉમેદવારોએ CCE માં CBRT નો વિરોધ ન કર્યો તો તમામ ભરતી બોર્ડ એવું સમજશે કે ઉમેદવારોને CBRT થી કોઈ વાંધો નથી. જેના લીધે ભવિષ્યમાં પંચાયત અને અન્ય વિભાગની ભરતીઓ પણ CBRT પદ્ધતિ દ્વારા જ લેવામાં આવશે.
@savji07 @GsssbOfficial @sanghaviharsh
@Bhupendrapbjp