પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીનો જોબચાર્ટ અલગ કરી આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh માન. પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી @MLASanjaysinh તથા બંને વિભાગના સચિવશ્રીઓનો ખૂબ ખૂબ આભાર... 💐🌹💐
માનનીય પ્રધાનમંત્રીશ્રી ના સ્વચ્છ ભારત મિશન તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીના વિકસિત ગુજરાત સ્વચ્છ ગુજરાતના વિઝનને અનુરૂપ બહેડીયા ગ્રામ પંચાયત ખાતે આજરોજ સ્વચ્છતા કાર્યક્રમ અને અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @tdo_khedbrahama@sabarkanthadp@irushikeshpatel
✍️ પેલા મને પણ એમ લાગતું કે સરકારી કર્મચારીઓને કેવું સારું!
પેલી તારીખ આવે એટલે બખ્ખા.
પછી મેં ધીરૂભાઈનો આ વીડિયો જોયો હવે મારી ધારણા બદલાઈ ગઈ.
પગાર આવે પણ પળોજણનો પાર નહીં!
😂😂😂😂😂
Viewer discretion is advised…
પ્રમોશન માંગવું એ કદાચ કર્મચારીનો અધિકાર તો ન કહી શકાય પણ જ્યારે એક જ વિભાગમાં સમાન ગ્રેડપે ધરાવતા કર્મચારીઓમાં ભેદભાવ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે પ્રશ્ન તો થાય?
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામે ગઈકાલે આવેલ ભારે પૂરના કારણે ફસાયેલાં ગામના લોકોને ત . ક. મઁત્રી અને રેસ્ક્યુ ટીમ તથા ગામના આગેવાનો સાથે મળી રેસ્ક્યુ કરાવવાની કામગીરી કરવામાં આવેલ છે.
તેમની આ કામગીરીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ સલામ કરે છે. 🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@KanuDesai180@MLASanjaysinh
"જ્યાં સંવેદના અને ફરજ એક થાય, ત્યાં તલાટી મંત્રીનો સેવાયજ્ઞ દેખાય!" 🌾💧
સુરેન્દ્રનગરના હેબતપુર ખાતે પૂર જેવી સ્થિતિ વચ્ચે સગર્ભા બહેન, દિવ્યાંગો અને ગ્રામજનોને સલામત સ્થળે શિફ્ટ કરી પોતાના ખભા પર સામાન ઊંચકી મદદ કરનાર ઈ.ચા. તલાટી શ્રી પી. કે. પરમાર ની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ આપની આ નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવે છે. 👍
#DutyFirst #ServiceToHumanity #GujaratTalatiMandal #TalatiPower @CMOGuj@InfoGujarat
ઘર એટલે જ્યાં તમને કંઈ આવડતું નથી એ સાબિત કરવાની જરૂર નથી. દુનિયા એટલે જ્યાં તમને કંઈક આવડે છે એ વારંવાર સાબિત કરવાની જરૂર પડે.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને જણાવવાનું કે, મહેસુલી તલાટીને ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી કરવા માટે નિમણૂક આપેલી છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર સાહેબે એમને રેવન્યુ સેજાની સાથે મામલતદાર કચેરીના કારકુનની પણ કામગીરી સોંપી દીધી છે. એટલે હવે મેહસૂલી તલાટી મામલતદાર કચેરીમાં બેસી કારકુનની કામગીરી કરશે અને ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના કામો માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડશે એવુ લાગી રહ્યું છે. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh