@narendramodi એક વાર આપ રાજકોટ ગોંડલ જેતપુર હાઈવે થઇ ને by road સોમનાથ પધારો તેવી વિનંતી છે..સૌરાષ્ટ્ર ના અગણિત પ્રોજેક્ટ્સ વર્ષો થી અટકેલા - ફસાયેલા પડ્યા છે..તમો મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર ગુજરાત પ્રગતિશીલ હતું પણ હવે સૌરાષ્ટ્ર ની પ્રગતિ રૂંધાઈ રહી છે..આપ પ્રેરણારૂપ છો આપ યોગ્ય કરશો જી.
@WesternRly Ultimately this train will get passengers from Ambli Road, Gandhinagar etc. Bhavnagar has no potential at all it is a parking station for trains.
@wrdrmrjt Permenent નવી ટ્રેનો આપવાની બદલે આ રીતે ધક્કા ગાડીઓજ શા માટે મળી રહી છે ?? હાપા - નહારલગુન ટ્રેન લગભગ એક વર્ષ થી ચાલે છે પણ તેને permenent નથી કરાઈ.. દર બે મહિને એક ધક્કો મારી અને તેને લંબાવાય છે.
રાજકોટ ને લાંબા અંતર ની કાયમી ટ્રેનો ન મળવાનું કારણ શું ? @PRupala@WesternRly
वंदे भारत और हाई स्पीड रेल के शोर में
खो गई आम आदमी की मेल - एक्सप्रेस ट्रेनें। - इलेक्ट्रिफिकेशन और डबलिंग के सालों बाद भी राजकोट डिविजन को नहीं मिल रही लंबी दूरी के एक्सप्रेस ट्रेन।
एक और बजेट बीत गया l
अफसोस बेहद अफसोस।
@PRupala@AshwiniVaishnaw@wrdrmrjt@WesternRly