@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન હરહેમશ ની જેમ આ માનવ સેવા ના રક્તદાન રૂપી મહાયજ્ઞ મા પુરા ઉત્સાહ સાથે વિસનગર ખાતે જોડાશે અને ગુજરાત ના તમામ જિલ્લા મા ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ હાજરી આપી વધુ મા વધુ બ્લડ ડોનેશન કરવાનું ઉમદા કાર્ય કરશે 🙏🙏🙏
ફાર્માસિસ્ટોને સમર્થન
કોરોનામાં દિવસ રાત જોયા વગર #ફાર્માસિસ્ટે કામ કરેલુ છતાં 130 દિવસનો રજા પગાર ના અપાતા ફાર્માસિસ્ટો દ્વારા ના છુટકે વેકસીન કામગીરીનો બહિષ્કાર કરાતા સરકાર દ્વારા સંવેદનાને બદલે પગાર કાપવાના આદેશ અયોગ્ય છે
@CMOGuj@Bhupendrapbjp
@irushikeshpatel@bachubhaikhabad
દરેક નવજાત બાળક લાંબુ અને આરોગ્યપ્રદ જીવન જીવી શકે એ માટે સલામત #વેક્સિનની જાળવણી કરનાર પંચાયત સંચાલિત આરોગ્ય કેન્દ્ર માં સૌપ્રથમ કેડર એવી #ફાર્માસીસ્ટ ની અવગણના કરીને સરકાર અન્યાય કરી રહી છે.
#મોદીજી_ફાર્માસીસ્ટને_સાંભળો
બિપોર જોય વાવઝોડાની વખતે અમે #ફાર્માસીસ્ટ એ પોતાના જીવના જોખમે કરોડો રૂપિયાનું વેક્સિન પ્રા.આ.કે. ખાતે વીજળી ના હોવા છતાં પોતાના જીવની જેમ સાચવ્યું છે અને એ જ એમની વધારા ની કામગીરી માટે કોઈ પ્રોત્સાહન કે વળતર આપવામાં આવતું નથી.
#મોદીજી_ફાર્માસીસ્ટને_સાંભળો
"Without justice, courage is weak." - Benjamin Franklin
ન્યાય પણ નથી અને હવે ધીરજ પણ નથી. હવે સરકારે ફાર્માસિસ્ટ ને સાંભળવા જ પડશે.
એમનો હક માંગે છે ...ભીખ નહિ...
#reading_down_pharmacist#ગજાનંદ_ફાર્માસિસ્ટને_સાંભળો
સિનેમા ને સફળ બનાવવા ડાયરેક્ટર ની મહેનત હોયછે, તેમ હેલ્થ પ્રોગ્રામ ને સફળ બનાવવા ફર્માસિસ્ટ ની મહેનત હોયછે..we want justice @Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel @RemyaMohanIAS
#eVIN..I have 8 subcenter..it needed vaccine,diluent, etc (14×8=112+open vial 40) on the day of #VHND..how much time taken to send And how i manage with opd? And completion of entry with REGISTER maintaining?
#vcch_allowance
@RemyaMohanIAS
@irushikeshpatel@mdnhmgujarat@CMOGuj