શ્રી @navin_sheth
પરીક્ષા લઈ ૫૫૦૦૦ વિધ્યાર્થીઓના પરિવારને કોરોના સંકટમાં નાખી રહ્યા છો.હજુ વિચારીને નિર્ણય લો તેવી આશા છે.
ઘણી યુનીવર્સીટીઓએ માસ પ્રમોશન આપેલ છે, તમે પણ વિધ્ય��ર્થીઓના ભવિષ્યની સાથે કોરોના સંકટનું વિચારો બાકી પરિણામ માટે તૈયાર રહેજો
@GTUoffice
#MassPromotionGTU