તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગં��ીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani @sanghaviharsh @InfoGujarat
1) તમામ ભાઈઓ બહેનો જે હાલ સરકારી નોકરી કરી રહ્યા છે, જે હાલ ગ્રુપ બી પરીક્ષા મા પાસ થયા છો જો તમે હાલ જે સરકારી નોકરી કરી રહ્યા છો તેનાથી સંતુષ્ઠ હોવ તો ગ્રુપ બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન મા ગેરહાજર રહેવા વિનંતી.
#cce#groupA#gsssb#GPSC@deepakrajani123@hdraval93@YAJadeja