સત્તા અને પદનો નશો એ ક્યારેક માણસને ભાન ભૂલાવી દે છે એ હકીકત છે. આ પદ્મિની બા રૂપાલા સાહેબ ઉપર અત્યારે ઠીકરું ફોડી રહ્યા છે ત્યારે પોતે ભૂતકાળમાં દલિત સમાજ માટે શું શું બોલ્યા છે એ પણ જરા સાભળજો...
કોઈ એકાદ વ્યક્તિના લીધે પૂરા સમાજ વિશે જેમ તેમ બોલવું એ યોગ્ય નથી. ભલે આ એક વર્ષ પહેલાંની ઘટના હોય પણ આ ઓડિયો એમની માનસિકતા બતાવી રહી છે...
@Janak_Sutariyaa@RahulGandhi Evm હેક તો નહોતું કર્યું ને કોંગ્રેસ એ આતો શું છે બીજેપી ની જીત થાય ત્યારે થાય છે એટલે કીધું બાકી તમે લાગ્યા રો વાહવાહી કરવા માં
@SushantBSinha वीडियो मे दो महिला दिखाई दे रही है वो शायद आप पार्टी की सदस्य लग रही है और उनको ईन पत्रकारों को फंसा ने के लिए ही खड़ा कर रखा है क्योंकि पुलिस भी दो महिला ओ को ही ले गई थी
@Janak_Sutariyaa@IPL તને ગંભીર જ દેખાયો આખી મેચ માં ઓલો કોહલી સળીઓ કરતા ના દેખાયો તમારા જેવા પત્રકાર સાચું હોય તેને ખોટું બનાવે અને ખોટું હોય તેને સાચું