#RestoreOldPension
*अभियान को मिल रहा जबरदस्त समर्थन*
*देश के साठ लाख एनपीएस कार्मिकों से अपील ट्विटर महा अभियान को सफल बनाएं आज ट्विटर वार*
*पेंशन दे दो हमें पुरानी।।*
*पुरानी पेंशन बहाल हो आप भी तुरंत ट्वीट करें*
#RestoreOldPension
#NPS_QUIT_INDIA
મેલું ધેલું મકાન તો આપો
ધૂળ જેવું ધાન તો આપો,
સાવ જૂઠું શુ કામ બોલો
કોક સાચી જબાન તો આપો.
બાગ માં ભાગ અમારો પણ છે,
એક વાસી ગુલાબ તો આપો.
અમૃત ઘાયલ
#RestoreOldPension
#RestoreOldPension#NPS_QUIT_INDIA
જો દેશના નેતાઓ 5 વર્ષ માટે જનતાની સેવા કરવા આવે અને આખી જિંદગી પેંશન લેતા હોય તો સરકારી કર્મચારી તો 30-35 વર્ષ સરકારી ફરજો બજાવે છે તો એને પેંશન કેમ નથી???!!!