@AnkurPatel22984@PARIKSHA31 Tme continue bharti board ne contact krta rejo and tmar pro keta rejo and thoduk b jruri lage to 1 dvs b late krya vgr direct gandhi nagar bharti board pochi jjo bcz jo ek var process puri thy jse to koi ny sambhle tmaru je b krvu hoi kevu hoi e pela krvanu
પોલીસ ભરતી બોર્ડની કામગીરી ઉપર સવાલ છે
PSI પરીક્ષાને ૭ મહિના જેટલો સમય થઈ ગયો
અને LRD DV વેરીફિકેશન ૧.૫ મહિનો થઈ ગયો
પણ હજી સુધી પરિણામ આપતાં નથી...
હવે તો બન્ને રીઝલ્ટ જાહેર કરો
ક્યાં સુધી ઉમેદવારોના ધૈર્યની પરીક્ષા લેશો
@YAJadeja@devanshijoshi71@deepakrajani123@GPRB_GNR
#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ #
#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ #
@Hasmukhpatelips એક ભાઈ ને 429 માર્ક્સ મેઇન માં હોવા છતાં GPSC ઇન્ટરવ્યુ માં 20 માર્ક્સ આપીને નાપાસ ઘોષિત કર્યો
એને આજે UPSC ના રિઝલ્ટ માં 348 રેન્ક લાવ્યો😭
હવે વિચારવાનું એ છે કે
UPSC એ ખોટું મૂલ્યાંકન કર્યું કે સાહેબ ( GPSC) એ??🤔🤔