વિદ્યાર્થીઓનું ભણતર ONLINE થયેલું છે ,તો OFFLINE પરીક્ષા યોજવી તે તદ્દન વિરુદ્ધ કૃત્ય છે.Students ની પણ LIFE છે , એમને CORONA ની બીમારી થશે તો કોણ જવાબદાર રહેશે .વિદ્યાર્થીઓને આવી કપરી પરિસ્થિતિમાં પણ મુસાફરી કરવી પડે તે ખૂબ RISKY છે .#GtuOnlineExam#gtukillingstudent
નવીન શેઠ તો online ઇન્ટરવ્યૂ આપે છે અને online વેબીનાર નું આયોજન કરે છે ને વિદ્યાર્થી ઓ ને offline exam આપવાની વાત કરે છે આવું કેવી રીતે ચાલે સાહેબ!! #gtukillingstudents#GtuOnlineExam