As we have received purchased books, the Directorate of Archives is thankful to the honourable Union Cabinate minister of Home and cooperative affairs and Member of Parliament from Gandhinagar Constituency, Shri Amit Shahji for providing us with valuable funds under MPLADSscheme
સને 1875માં રાષ્ટ્રીય સ્વતંત્ર ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત "વંદે માતરમ"ના માધ્યમથી રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસુત્રતાના સંદેશથી સમગ્ર ચળવળ એકતાંતણે બંધાઈ હતી. જેથી 7 નવેમ્બર 2025એ 150 વર્ષ પૂર્ણ થયેલ હોઈ રાષ્ટ્રગીતના સન્માનમાં સ્વદેશી શપથ તેમજ રાષ્ટ્રગીતના સામૂહિક ગાન
આજ રોજ ગુજરાત સ��કારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ સાથે ગુજરાત સ્ટેટ આર્કાઇવ્જના નિયામકશ્રીએ સૌજન્ય મુલાકાત સ્વર્ણિમ સંકુલ ખાતે લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદેશ ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા કાર્યરત નવા પ્રકલ્પો અંગે મંત્રીશ્રીઓને માહિતગાર કરવાનો હતો.
શ્રી ગો��િંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના વિદ્યાર્થીઓ&પ્રાધ્યાપકો દ્વારા ગુજરાત રાજ્ય અભિલેખાગારની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવા��ાં આવેલ જેમાં તેઓને નિયામકશ્રી દ્વારા અભિલેખાગારની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા અને સ્ટેક એરીયામાં સંગ્રહાયેલ રેકર્ડ તથા લાઇબ્રેરીની મુલાકાત લીધી.
માનનીય મંત્રીશ્રી મુળુભાઈ બેરા દ્વારા તા.૨૪-૦૯-૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય અભિલેખાગાર ગ��ંધીનગરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ. જેમાં માનનીય મંત્રીશ્રીએ અભિલેખાગારના વિકાસ અંગે માહીતગાર કર્યા તેમજ અભિલેખાગારના સ્ટેક એરીયામાં સંગ્રહાયેલ રેકર્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
KCG દ્વારા તા. ૧૮ -૨૩ સુધી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઇતિહાસ વિષયના) કાર્યક્રમ અંતર્ગત કોલેજના ૨૯ પ્રોફેસરોએ ભાગ લીધેલ જેઓ દ્વારા તા.૨૦/૮ના રોજ ગુજરાત રાજ્ય અભિલેખાગારની મુલાકાત લીધી હતી. નિયામકશ્રી દ્વારા તેઓને સંશોધન તથા અભિલેખાગારના મહત્વ વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતુ
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય અભિલેખાગાર- ગાંધીનગર ખાતા દ્વારા નેશનલ કમિટી ઓફ આર્કાઈવ્ઝની ૪૮મી મિટીંગનુ આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર ખાતે કરવામાં આવેલ હતુ જેનુ સફળતાપુર્વક સમાપન કરવામાં આવેલ.
ગુજરાત રાજ્ય અભિલેખાગર, ગાંધીનગર કચેરી ખાતે દર ૧૫ દિવસે નવા વિષયનું નિયમિત પ્રદર્શન ગોઠવવામાં આવે છે જેમાં આ અઠવાડિયા દરમિયાન ગુજરાતના દેશી રજવાડાના રાજ્યધ્વજ અને રાજ્ય ચિહ્નો અંગેનુંપ્રદર્શન ગોઠવેલ છે.
"Best wishes from Hon. Minister Shri Gajendra Singh Shekhawat ji on the occasion of the 48th Meet of National Committee on Archivists 2024, Statue of Unity, Gujarat."
Indian Meteorological Department has developed and application programming interfaces(APIs) for various weather forecast products. The list of APIs can be accessed through:
https://t.co/KcshZ8kPmn
🌟 Day 94 of 100 Days Countdown 🌟
The journey to International Day of Yoga continues! With each passing day, we’re getting closer to a global celebration of unity, wellness, and harmony through yoga. 🧘♀️🧘♂️
#GujaratStateYogBoard#YogsevakSheeshpal#YogmayGujarat#yogkaamrutkal #IDY2024
ભારતીય જનતા પાર્ટીના મૂળમાં રહેલી રાષ્ટ્રવાદ, જનકલ્યાણ અને અંત્યોદયની ભાવનાને અપનાવીને આજે અમદાવાદ શહેર કાર્યાલય ખાનપુર ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ તેમજ અમદાવાદ શહેરના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને મોદી પરિવારમાં આવકાર્યા.
#ModiKaParivar
🌟 Day 93 of 100 Days Countdown 🌟
The journey to International Day of Yoga continues! With each passing day, we’re getting closer to a global celebration of unity, wellness, and harmony through yoga. 🧘♀️🧘♂️
#GujaratStateYogBoard#YogsevakSheeshpal#YogmayGujarat#yogkaamrutkal #IDY2024
Let the melodies of 'Kutch Mein' guide you to Smritivan Earthquake Memorial and Museum, nestled in the heart of vibrant Kutch. Explore tales of resilience and recovery post-Bhuj earthquake, weaving a journey of remembrance and education. Come, discover the beauty and history that await in Kutch.
📍Smritivan Earthquake Memorial and Museum, Bhuj
@hareets@smritivan
#gujarattourism #gujarat #tourism #tourismingujarat #smritivan #earthquakememorial #museum #bhuj
પ્રકૃતિની ફોરમને ફળિયે પહ��ંચાડતું પક્ષી એટલે "ચકલી".
આજ 'વિશ્વ ચકલી દિવસ' પર આ અબોલ જીવના સંરક્ષણનો સંકલ્પ કરી, તેમના જતનના સમર્પિત ભાવથી પ્રયત્નો કરીએ.
સાથે જ ઉનાળાની શરૂઆત થતાં આ અવસરે અગાસી પર પાણીની કુંડી ભરવાનો પ્રણ લઈએ.
#WorldSparrowDay
14મી કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવનું આજે સમાપન થયું.
આ ઇવેન્ટ MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સ) ટુરીઝમમાં ગુજરાતની પ્રગતિ દર્શાવતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયુ છે.
કોન્ક્લેવ દરમિયાન ગુજરાતની વૈશ્વિક MICE પ્રસિદ્ધિ માટે ગુજરાતના વિવિધ આકર્ષણો અને ટકાઉ પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેનાર દરેકનો હું આભાર માનું છું.
@GujaratTourism | @InfoGujarat