તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆત��ી ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh @CMOGuj @revenuegujarat
#RevenueEmployees #Gujarat
500 साल पहले प्रारंभ हुआ हमारी आस्था को कुचलने का षड़यंत्र।
राम का धाम में आज देखते हैं, कैसे अयोध्या की पुण्य भूमि को मलीन कर राम मंदिर का विध्वंस किया गया…
जय श्रीराम 🙏🏼
#MandirWahinBannGaya
આટલું ધ્યાનથી વાંચવા જેવું ખરું...
રાત્રિના ૧૧ થી ૩ વચ્ચે આપણું રક્તપરિભ્રમણ લિવર તરફ કેન્દ્રિત થવાના કારણે આ સમય દરમ્યાન લિવરને વધું માત્રામાં લોહી મળે છે. જેથી લિવરન���ો આકાર થોડો વધી જાય છે. આ સમય દરમ્યાન આપણું શરીર ઝેર શોષવાની પ્રક્રિયામાંથી પસાર થતું હોય છે. આખા દિવસ દરમિયાનનો શરીરમાં જમા થયેલો ઝેરરૂપ કચરો આ સમય દરમ્યાન નિષ્ક્રિય કરવાનું કામ આપણું લિવર કરે છે.
જો આપણે ૧૧ વાગ્યે સૂઈ જઈએ તો આપણી પાસે આપણાં શરીરને ઝેરમુક્ત થવા માટે પૂરા ચાર કલાક મળે છે. જો ૧૨ વાગ્યે સૂઈએ તો ૩ કલાક, ૧ વાગ્યે સૂઈએ તો ૨ કલાક અને ૨ વાગ્યે સૂઈએ તો ઝેરી પદાર્થોથી મુક્તિ મેળવવા ���પણાં શરીરને ફકત ૧ કલાક મળે છે. જો આપણે ૩ વાગ્યે સૂઈએ તો શરીરને ઝેરમુકત થવા કોઈ સમય મળતો નથી. પરિણામે આપણું શરીર ઝેરરૂપ કચરાથી મુક્ત થતું જ નથી. એટલે જ મોડી રાત્રે સૂતા પછી, આપણને સવારે પૂરતી ઊંઘ લઈને, મોડાં જાગીએ તો પણ થાકનો અનુભવ થાય છે.
સવારે ૩ થી ૫ રક્ત પરિભ્રમણનું કેન્દ્ર આપણાં ફેફસા હોય છે. એટલે આ સમયે શ્વાસમાં તાજી હવા ભરીએ તો લાભદાયી બને છે.
સવારે ૫ થી ૭ રક્ત પરિભ્રમણનું કેન્દ્ર આપણાં મોટાં આંતરડા હોય છે. એટલે આ સમયે ��પણે શૌચક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
સવારે ૭ થી ૯ રક્ત પરિભ્રમણનું કેન્દ્ર આપણું પેટ હોય છે. એટલે આ સમયે આપણે ભોજન લેવું જોઈએ. આ હિસાબે સવારમાં ન ખાવાની ટેવ એક રીતે સારી ન ગણાય.
આમ, આપણે આપણાં શરીરની પ્રાકૃતિક જૈવિક ઘડિયાળ મુજબ આપણી જીવનપદ્ધતિ, અર્થાત્ આપણી દિનચર્યા ગોઠવવી જરૂરી બને છે.
गांठ बांध लीजिए...
★ कन्याओं का विवाह 21 से 25 वे वर्ष तक, और लड़कों का विवाह 25 से 29वें वर्ष की आयु तक हर स्थिति में हो जाना चाहिए।
★ फ्लैट न लेकर जमीन खरीदो, और उस पर अपना घर बनाओ! वरना आपकी संतानों का भविष्य पिंजरे के पंछी की तरह हो जाएगा।
★ नयी युवा पीढ़ी को कम से कम दो संतानों को जन्म देने के लिए प्रेरित करें।
★ गांव से ��ाता जोड़ कर रखें और गांव की पैतृक सम्पत्ति, और वहां के लोगों से नाता, जोड़कर रखें।
★ अपनी संतानों को अपने धर्म की शिक्षा अवश्य दें, और उनके मानसिक व शारीरिक विकास पर अवश्य ध्यान दें।
★ किसी भी और अ!तंकवादी प्रवृत्ति के व्यक्ति से सामान लेने-देने, व्यवहार करने से यथासंभव बचें।
★ घर में बागवानी करने की आदत डालें, और यदि पर्याप्त जगह है,तो देशी गाय पालें।
★ होली, दीपावली,विजयादशमी, नवरात्रि, मकर संक्रांति, जन्माष्टमी, राम नवमी, आदि जितने भी त्यौहार आयें, उन्हें आफिस/कार्य से छुट्टी लेकर सपरिवार मनाये।
(हो सके तो पैदल, व परिवार के साथ )
★ प्रात: काल 5-5:30 बजे उठ जाएं, और रात्रि को 10 बजे तक सोने का नियम बनाएं । सोने से पहले आधा गिलास पानी अवश्य पिये (हार्ट अटैक की संभावना घटती है)
★ यदि आपकी ��ोई एक संतान पढ़ाई में असक्षम है, तो उसको कोई भी हुनर (Skill) वाला ज्ञान जरूर दें।
★ आपकी प्रत्येक संतान को कम से कम तीन फोन नंबर स्मरण होने चाहिए, और आपको भी।
★ जब भी परिवार व समाज के किसी कार्यक्रम में जाएं, तो अपनी संतानों को भी ले जाएं। इससे उनका मानसिक विकास सशक्त होगा।
★ परिवार के साथ मिल बैठकर भोजन करने का प्रयास करें, और भोजन करते समय मोबाइल फोन और टीवी बंद कर लें।
★ अपनी संतानों को बॉलीवुड की कचरा फिल्मों से बचाएं, और प्रेरणादायक फिल्में दिखाएं।
★ जंक फूड और फास्ट फूड से बचें।
★ सांयकाल के समय कम से कम 10 मिनट भक्ति संगीत सुने, बजाएं।
★ दिखावे के चक्कर में पड़कर, व्यर्थ का खर्चा न करें।
★ दो किलोमीटर तक जाना हो, तो पैदल जाएं, या साईकिल का प्रयोग करें।
★ अपनी संतानों के मन में किसी भी प्रकार के नशे (गुटखा, तंबाखू, बीड़ी, सिगरेट, दारू...) के विरुद्ध चेतना उत्पन्न करें,तथा उसे विकसित करें।
★ सदैव सात्विक भोजन ग्रहण करें, अपने भोजन का ईश्वर को भोग लगा कर प्रसाद ग्रहण करें।
★ अपने आंगन में तुलसी का पौधा अवश्य लगायें, व नित्य प्रति दिन पूजा, दीपदान अवश्य करें।
★ अपने घर पर एक हथिय!र अवश्य रखें, और उसे चलाने का निरन्तर हवा में अकेले प्रयास करते रहें, ताकि विपत्ति के समय प्रयोग कर सकें। जैसे-लाठी,हॉकी,गुप्ती, तलव!र,भा'ला,त्रिशूल व बं'दू'क/पि'स्तौ'ल लाइसेंस के साथ।
★ घर में पुत्र का जन्म हो या कन्या का, खुशी बराबरी से मनाएँ। दोनों जरूरी है ! अगर बेटियाँ नहीं होगी तो परिवार व समाज को आगे बढाने वाली बहुएँ कहाँ से आएगी और बेटे नहीं होंगे तो परिवार समाज व देश की रक्षा कौन करेगा।
हर बेटी मेरी - जय श्र��� राम 🙏
આજરોજ રાપર તાલુકાના પ્રાગપર ગામ ખાતે રાજા ના દિવસે આધાર માટે સ્પેશિયલ કેમ્પ કરીને મામલતદાર કચેરી દ્વારા વંચિતો ને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી. @mamrapar@SvchaudhariGAS@RacKachchh @CollectorKutch @Bhujmahiti
આજરોજ રાપર તાલુકા માં ઉત્કર્ષ પહેલ હેઠળ ખાસ ઝુંબેશ માં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા ની વિવિધ યોજનાઓ નો લાભ છેવાડા ના માનવી સુધી પહોચાડવા માટે બોર્ડર વિસ્તાર ના ગામો માં જઈને કર્મચારીઓએ વિવિધ યોજના ના ફોર્મ ભ���ીને વિવિધ લાભાર્થીઓ ને યોજનાઓનો લાભ અપાવ્યો. #goodgovernance
ગુજરાતી ફિલ્મ "નાયિકા દેવી" ના સીનેમાઘરો છલકાવીએ. સરકાર ને પણ વિનંતી કે આવી ફિલ્મ ને કરમુક્તિ મળે.આપણે કાશ્મીર ફાઈલ ફિલ્મ માટે થીએટરો છલકાવી દીધા , તો આપણી ગુજરાતી ફિલ્મ "નાયિકા દેવી" માટે કેમ નહીં ?આપણાં ભવ્ય ઇતિહાસ ના સાક્ષી બનો.@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@ratnakar273