સ્ત્રીઓની મકરસંક્રાતી….!!!!
સ્ત્રીઓ એટલે પતંગ નથી ઉડાડતી કે એને પતંગ ઉડાડતા નથી આવડતુ એમ….???
ના એ ફીરકી એટલા માટે પકડે છે કે એને ઉડતા પર કાબુ રાખવુ ��મે છે સાહેબ.સ્ત્રી સારથી જેવી છે જાતે લડતી નથી પણ વિજયમાં એના કૌશલ્યનુ મહત્વ ઓછુ નથી,સ્ત્રી સમયચુક્તા પુરુષને જીતાડી દે છે
તારા પ્રેમ ની પતંગ ને મારો લાગણી નો દોરો
ચગયો છે ખુબ ઉચે જીંદગી ના આભમા
ભલે નાખે બીજા લંગર કે લગાવે ઘણા પેચ
તોય નહી ગુચવાય (Dev)ને જાશે ઉચે ગગનમા
Happy utrayan. .....
હાથ ધોઈ નાખવાથી ,રેખાઓ ધોવાઈ જતી નથી ,
રસ્તા બદલી નાંખવાથી ,કિસ્મત બદલાઈ જતી નથી
જે તમારું છે , એ તમારી પાસે જ ફરીને આવશે ,
એ પછી સુખ હોય કે દુઃખ ...!!
#BulliBaiApp मामले में अभियुक्तों की कम उम्र देखकर पूरा देश पूछ रहा था कि इतनी नफ़रत आती कहाँ से है?
दरअसल भाजपा ने नफ़रत की कई फ़ैक्टरी लगा रखी हैं।
#TekFog उनमें से एक है।