A new search facility is now available on ECINet!
All voters can now easily check whether their name appeared in the 2002 Electoral Roll. It allows you to search your details from the previous SIR records of any State in India. This search facility is available in ENGLISH.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત 77 - જામનગર ગ્રામ્યના મતદારો પોતાના નામ ચકાસી ગણતરી ફોર્મ બી.એલ.ઓ ને જમા કરાવી શકે તે માટે તેઓના મતદાન મથક ખાતે સવારે ૯.૦૦ કલાકથી ૧.૦૦ કલાક સુધી તારીખ ૧૫, ૧૬, ૨૨ તથા ૨૩ નવેમ્બર ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.@CEOGujarat
59- ધુંવાવ આદર્શ મથક પર રેડ કાર્પેટ, સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા, વ્હીલચેર, છાંયડો, પીવાનું પાણી જેવી જરૂરીસુવિધાઓની સાથે જામનગર જિલ્લાની ઓળખ સમાન લાખોટા તળાવ, ભૂજિયો કોઠો, બાંધણી, બ્રાસ ઉદ્યોગના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ મતદાન મથક પર આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે,
લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪ અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી અંતિમ તબ્બકામાં છે. ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં મોડેલ મતદાન બુથની રચના કરવામાં આવી છે.. તેની આ સુંદર ઝલક આપ અત્રે નિહાળી શકો છો..
#Loksabha2024#iVote4Sure#GoVote#NoVoterToBeLeftBehind
લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે અંતર્ગત ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકો પર મતદાન ટીમોની રવાનગી કરવામાંં આવી છે.
#Loksabha2024#iVote4Sure#GoVote#NoVoterTobeLeftBehind
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદારોની સુગમતા તથા માર્ગદર્શન માટે ભારતીય ચૂંટણી પંચ દવારા વિકસાવવામાં આવેલ વિવિધ એપ્લીકેશન્સથી તમામ મતદારો વાકેફ થાય અને મહતમ ઉપયોગ કરી શકે તે માટે પ્રીન્ટ તથા ઇલેકટ્રોનીક મીડીયા મારફત બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.
@CEOGujarat@ECISVEEP