હર્ષભાઈ #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો હવે.... કેટલા વર્ષો થયા??
કેમ કે તમારે રેતો ગાંધીનગર મા 37 રૂપિયા નું ભાડું ચૂકવવું પડશે છે પણ અમારેતો છેવાડાના ગામડામાં પણ 4000/5000 હજાર રૂપિયા ભાડું થાય છે અને આવવા જવાનું ભાડું પણ થાય છે તો બીજો કઈ ખર્ચ પણ થાય સે
#remove5yearFixpay
@CMOGuj@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp
📌 ધોરણ 1થી5 માં જગ્યા વધારવા રજૂઆત
📌કચ્છ ની ખાસ ભરતી ઝડપી મેં માસના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવે
🙏શિક્ષણમંત્રી દ્વારા મહેકમ પ્રમાણે જગ્યા વધારો કરવામાં આવશે તેવું મળ્યું આશ્વાસન
@kuberdindor સાહેબ આપ દર વખતે નવી તારીખ આપી અમને માત્ર વાયદાઓ ન આપવાને બદલે સત્વરે પહેલી જૂન સુધીમાં ધોરણ 1થી12 ની ભરતી પૂર્ણ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ન્યાય માટે સમગ્ર ટેટ ટાટ પાસ ઉમેદવારો એકજૂથ બનીશું
આંદોલન સિવાય કોઈ જ કામ થતું નથી કેમ?
@Bhupendrapbjp
આ રીતે બનશે ગુજરાત મોડલ. વેકેશન પુરુ થશે ત્યારે બાળકો રઝળી પડવાના એધાણ. ગુજરાત એવું એક રાજ્ય જ્યાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. આ રાજ રમત બાળકો નુ ભવિષ્ય ભરખી ના જાય તે જોવું રહ્યું. ૧/૮ મા જગ્યા વધારો શિક્ષણ બચાવો. @Bhupendrapbjp@kuberdindor@CMOGuj
હાલ ૧-૪-૨૫ ની સ્થિતિ એ કચ્છ માં ધોરણ 1 થી 5 માં ૩૧૨૫ શિક્ષક ની ઘટ છે જે માંગણા પત્રક મંગાવ્યા તેમાં બતાવે છે.ત્રિકમભાઇ હાલ એપ્રિલ પણ ચાલુ થઈ ગયો છે શું કચ્છ ને ૯ જૂન નવા સત્ર ચાલુ થાય ત્યાં સુધીમાં શિક્ષકો મળી જશે..? ક્યારે ફોમ ભરવાનું ચાલુ કરશે કચ્છ માટે સાહેબ..? @TBChhangaBJP