ગ��જરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat
#fixpay
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્��ીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat
#fixpay
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ ર���જ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj @sanghaviharsh
#Remove_Fix_Pay_Gujarat
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat@aajtak
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્���માં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat
#fixpay
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat
"UPSC પરિણામમાં ૭૦ દિવસ, GPSC માં ૪૦૦ દિવસ,
સિલેબસ કોપી કર્યો, પણ કાર્યક્ષમતાની શાહી ખૂટી ગઈ!"
🧾 UPSC vs GPSC : તફાવત કે તંત્રની હાર ?
#UPSC એ 31 ઑગસ્ટ, 2025 ના રોજ Mains Exam પૂરી કરી હતી...અને ફક્ત 70 જ દિવસમાં — 14,000 ઉમેદવારોનું ચોકસાઈ પૂર્વકનું લેખિત પરિણામ જાહેર કરી દીધું !
બીજી તરફ #GPSC એ,
ઓક્ટોબર 2024માં લેવામાં આવેલ�� Mains પરીક્ષાનું પરિણામ 13 મહિના (અંદાજે 400 દિવસ) બાદ પણ આપી શક્યું નથી! 🙃
હવે કહો સાહેબ, બહાનાબાજી ક્યાં સુધી?
અહીં "પ્રોવિઝનલ Answer Key તૈયાર કરવા"નો બહાના પણ નહીં ચાલે ?
UPSCના દરેક સ્ટેજ માટે ચોક્કસ સમયપત્રક, પારદર્શક પ્રક્રિયા અને નક્કર #ડેડલાઇન હોય છે અને #GPSC તો હવે ડેડલાઇન નહીં, "ડેડ-લાઇન" બની ગયું છે! 😐
📌જો UPSC જેવી પ્રક્રિયા, UPSC જેવી ગંભીરતા, અને UPSC જેવી ગતિ રાખી શકાતી નથી તો પછી GPSC નો સિલેબસ બદલીને UPSC જ��વો બનાવવાના નાટક શા માટે? 🤔
📌#UPSC નાં ધોરણો સામે આપણી તૈયારી છે ખરી ? 😠
📌જો GPSC, સમયપાલન (Timeliness) અને કાર્યક્ષમતા (Efficiency) નાં મામલે UPSC નાં ધોરણોનું પાલન ન કરી શકતું હોય, તો પછી પરીક્ષાનો સિલેબસ (Syllabus) અને પરીક્ષા પદ્ધતિ (Pattern) UPSC જેવી કરવાની જરૂર શું હતી ?🤔
📌કહેવાય છે "નકલ માં અક્કલ ન હોય", પણ નકલ કરો જ છો તો પરિણામ જાહેર કરવાની સમયમર્યાદા પણ UPSC જેવી કેમ ન હોઈ શકે ?
📌જો આપણે રાષ્ટ્રીય સ્તરની કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ ન હોઈએ, તો GPSC ને GPSC જ રહેવા દેવું જોઈતું હતું, GPSC ને GPSC જ રહેવા દયો તો પણ તમારો આજીવન ઉપકાર રહશે.
આમ પણ GPSC(દાસા સાહેબના અપવાદને બાદ કરતાં) કામની ધીમી ગતિ, જવાબદારીનો અભાવ, ઉમેદવારોની સહનશક્તિની કસોટી અન�� ઉમેદવારોને અનિશ્ચિતતામાં ઝુલાવતી તંત્રવ્યવસ્થા... એમાં તો આપણે પહેલેથી “માસ્ટર” જ છે! 😏
આ છે Gujarat Public “Sleeping” Commission ની વાસ્તવિક છબી. 💤
"UPSC: ૭૦ દિવસમાં Result. GPSC: ૪૦૦ દિવસમાં ફક્ત વિલંબ! સિલેબસની નકલ કરનારાઓ, સમયપાલન ક્યારે શીખશો ?"
#GPSCFailsEfficiency #GPSC400DaysCrisis #UPSCvsGPSC #ResultDelay #SystemFailure #StudentsDeserveBetter #TransparencyMatters
@CMOGuj
@Bhupendrapbjp
@drpradyumanvaja
@Rivaba4BJP
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@GPSC_OFFICIAL
@Hasmukhpatelips