આજ રોજ તા-21/03/2026 ના રોજ દિયોદર ના માનનીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ દિયોદર ડેપો ખાતે નવીન ગુર્જરનગરી વાહનો બાડમેર, ભીનમાલ તેમજ અમદાવાદ રૂટ ઉપર મુસાફર જનતાની સેવામાં લોકાર્પણ કરવામાં આવેલ. જેમાં દિયોદર ડેપો મેનેજર
આર એમ મેવાડા સાહેબ તેમજ ડ્રાયવર,કંડકટર, મિકેનિક, હાજર રહેલ
આજ રોજ તા21/3/2026 ના રોજ દિયોદર ના માન. ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ દિયોદર ડેપો ખાતે નવીન આવેલ ગુર્જરનગરી વાહનો બાડમેર, ભીનમાલ તેમજ અમદાવાદ રૂટ ઉપર મુસાફર જનતાની સેવામાં લોકાર્પણ કરવામાં આવેલ. જેમાં દિયોદર ડેપો મેનેજર આર એમ મેવાડા સાહેબ તેમજ ડ્રાયવર,કંડકટર, મિકેનિક, હાજર રહેલ
@sceptileeee@OfficialGsrtc@GSRTCDCPalanpur સદર બસ નિયત રૂટ પર જ સંચાલિત થાય છે દિયોદર થી સવારે 06:50 દિયોદર-પાટણ વાયા-જાડા, ડુચકવાડા, સોની, ભીલડી, બુકોલી, ઉંબરી સંચાલિત થાય છે
@sceptileeee@chintan25_07@GSRTCDCMehsana@OfficialGsrtc તા-૨૯-૧૨-૨૦૨૫ના રોજ વિભાગીય કચેરી પાલનપુર ખાતે ફોર્મ-૪ માં સુધારા માટે પત્ર નં-૧૩૯૫થી જાણ કરેલ છે , પરંતુ ફોર્મ-૪ માં સુધારો થયેલ ન હોવાથી ઓનલાઈનમાં અમલવારી થયેલ નથી.