"@sanghaviharsh , @pravinmalibjp જી, આણંદથી થરાદની રોજિંદા બસ રાત્રે 10:30 વાગ્યે જાય છે, પણ તે સ્લીપર નથી! લાંબા રસ્તા માટે સ્લીપર બસની જરૂર છે. ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગને વિનંતી છે કે સ્લીપર બસ શરૂ કરો.જેથી લાંબા અંતર સુધી આરામદાયક રીતે જઈ શકાય
"@pravinmalibjp જી, આણંદથી થરાદની રોજિંદા બસ રાત્રે 10:30 વાગ્યે જાય છે, પણ તે સ્લીપર નથી! લાંબા રસ્તા માટે સ્લીપર બસની જરૂર છે. ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગને વિનંતી છે કે સ્લીપર બસ શરૂ કરો.જેથી લાંબા અંતર સુધી આરામદાયક રીતે જઈ શકાય @TransportGujGov
#GujaratTransport
which proves that GNC provides all our mobile information and order information to other people.Due to which the chances of fraud increase and despite repeated calls to the GNC helpline number, no one picks up the call, so please take appropriate action.@GNCLiveWell
I ordered from GNC and then I received a call from a fraudulent number saying that the payment for the order you placed from GNC has been made but has not reached the courier https://t.co/rbsRufttIK you will have to make the payment again otherwise your order will be cancelled,
ફૂડ સેફટી પખાવાડિયાની ઉજવણી ના ભાગરૂપે આણંદ જિલ્લાના ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ના સેમ્પલ લેવામાં આવ્યા તેમજ ફૂડ સેફ્ટી વ્હીલ્સ હેઠળ TPCની કામગીરી કરવામાં આવી.@CollectorAnd , @fssaiindia, @GJFoodSafety , #foodsafetypakvada