ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ ��લાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે ��હામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @MLASanjaysinh @KanuDesai180
નવા જોબ ચાર્ટમાં મહેસુલી તલાટીને માત્ર 45 મુદ્દાઓ છે જ્યારે પંચાયત મંત્રીને 70 મુદ્દાઓની કામગીરી સોંપવામાં આવેલ છે. આમ વધારે કામગીરી હોવા છતાં તમામ તલાટી કમ મંત્રી મંડળો અને તલાટી કમ મંત્રીઓ સરકારશ્રીના નિર્ણયને આવકારે છે…
@surattalati@GRTMM1@InfoGujarat@irushikeshpatel
હાલ પણ 2 મહિનાથી માત્ર મહેસુલી કામગીરી અને ગ્રામ્ય કક્ષાના મહેસલી નમૂનાઓના ઉતારા આપવાની કામગીરી બંધ છે. ગ્રામ પંચાયત મંત્રીઓ રેકર્ડ આપવા માટે તૈયાર છે જ્યારે બ���જી તરફે મહેસુલી તલાટીઓ રેકર્ડ સંભાળવા તૈયાર નથી. સત્વરે તમામ રેકર્ડ સંભાળવા આદેશ કરી આપવા વિનંતી છે
@Bhupendrapbjp
ભારે વરસાદના કારણે રણોલી તા: બોરસદના 40 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર બાદ જીવન જરૂરિયાતની તત્કાલ સેવાઓ પૂરી પાડતા તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતની ટીમ..
મોજે વહેરા તા. બોરસદ માં અતિવૃષ્ટિ ના કારણે નીચાંણ વાળા વિસ્તારો(ઇન્દિરા કોલોની અને જિલોડપુરાના) અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લેતા, સ્થળાંતરની પરિસ્થિતિ ��ર્જાય તો તે અંગે કરેલ જરૂરી વ્યવસ્થા વિશે માહિતગાર કરતા તલાટી મંત્રી, તથા ગ્રામ પંચાયતની ટીમ...!!