અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા આજે ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રેસ બ્રિફિંગ યોજી શહેરમાં વરસાદ, પાણીના નિકાલ, રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
AMCનું સમગ્ર તંત્ર 24x7 ખડેપગે છે. પાણીના ઝડપી નિકાલ, નાગરિકોની સુરક્ષા અને જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે તમામ ઝોનમાં ટીમો, સાધનો અને સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે.
નાગરિકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા, બંધ કરાયેલા અંડરપાસથી દૂર રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા વિનંતી.
#Ahmedabad #AMC #MonsoonUpdate #PressBriefing #RainResponse
@PMOIndia@CMOGuj@InfoGujarat@infoahdgog @GUDMGujaratGov @MyGovGujarati@DDNewsGujarati@DDNewslive@banchha1@HiteshBarotBJP@PIBAhmedabad
@mahesh_fv@Janak_Sutariyaa પર્યાવરણ સ્વચ્છતા મુદ્દાઓ ફાલતું લાગે છે તમને ??
જરા વિચારી ને બોલો.. જે વિદેશો માં તમે જાઓ છો ને એ એમની સ્વચ્છતા ના લીધે જ ગમે છે તમને.. ઘર તો ચોખ્ખું રાખો છો કે એ પણ નહીં
તા. 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની મહિલાઓને આરોગ્ય વિષયક વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન અને નિષ્ણાંત તબીબો દ્વારા સ્ક્રીનિંગ, તપાસ અને જરૂરી સારવાર આપવામાં આવશે.
આવો, અભિયાનમાં સહભાગી થઇ સ્વસ્થ પરિવારનું નિર્માણ કરીએ... 🙏
#SNSPA