GPSC ૪૭/૨૩૨૪ ને ૩ વર્ષ સંપૂર્ણ.
👇🏻અમુક રેકોર્ડ આ ભરતી ના.
• ૧૩ મહ��ના બાદ મુખ્ય પરીક્ષા નું પરિણામ, છેલ્લા ૧૪ વરસ સૌથી લાંબો સમય
• છેલ્લા ૧૨ વર્ષ ની સૌથી લાંબી ભરતી
• મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ વચે ૫ મહિના નો સમય વેડફ્યો
• 140 D અને ૧૦ ફેઝ માં interview સૌથી લાંબુ (1/2)
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
સરકાર ખાનગી કામ કરતા કામદારો માટે વિચારી શકે છે પણ પોતાના દેશ/રાજ્ય માટે સેવા આપી રહેલા લાખો કર્મચારીના હિત્ત માં વિચારતી નથી.
ગુજરાત ની કહેવાતી સંવેદનશીલ સરકાર આખરે શોષિત ફિકસ પગારની ની��િ ક્યારે દૂર કરશે ?
#Remove_Fix_Pay_Gujarat
@Bhupendrapbjp @CMOGuj @byadavbjp @BJP4Gujarat
યુવાનીનો કિંમતી સમય આમને આમ વેડફાતો જાય છે અને વિધાર્થી ઉમેદવાર સફળ થયા પછી પણ રઝળતો રહે છે. એના સપનાઓ પુરા કરવા પાંખ મ��ી હોય છતાં ઉડી નથી શકતો. સરકાર ઝડપી ન��મણુંક આપે ઉમેદવારોની વ્યથાને સમજે
#150_binsachivalay_final_order #LRD_ORDER_2022
તમને જેનાથી ગભરામણ છે એ પરીક્ષા/ટાસ્ક/કાર્યક્રમ જીવનનો એક પડાવ છે.
એ પડાવ અંતિમ જ હોય એવું બિલકુલ જરૂરી નથી.! અને કયો પડાવ અંતિમ હશે એ તમે જાણી શકવાના નથી તો શાને ખો��ી ચિંતા.?
જે ટાસ્ક છે એને બેસ્ટ કરી શકો એવા પ્રયત્નો ચાલુ રાખવા અને જીવન માણતા રહેવું જ આપણો ધર્મ છે.
✍️ #Matee58
સરકારે સમજવું રહ્યું કે એક એવો વર્ગ પણ ગુજરાતમાં છે જે લાયક હોવા છતાં વંચિત છે માત્ર તમારી ઇચ્છાશક્તિના અભાવે.!🙂
#150_Final_Order વહેલી તકે સરકારે આપવા જોઈએ અને કાગડોળે રાહ જોઈ રહેલા યુવાનોને અસમંજસ માંથી મુક્તિ આપવી જોઈએ.🙏
ચૂંટણીના પરિણામ બાદ વર્ષે શપથ લેવડાવે તો કેવું લાગશે.?
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp
ને વિનંતી કે #150_Final_Order બિન સચિવાલય કલાર્ક ની પરીક્ષાની બાકી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે એવું સૂચન કરો. 🙏 બહુ રાહ જોવડાવી છે સાહેબ.
@AKRAKESHIAS1
Now 45 days have come to end sir...give some update sir.. Candidates are worried about what to do and when i start job ...Plz give some info about GSSSB/150/201819...
@AKRAKESHIAS1
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, અને ૧૫૦- બિન સચિવાલય નું પરિણામ માં વિલંબ થઈ રહ્યો છે.
આપ શ્રી ને વિનંતી કે વહેલી તકે eligible લીસ્ટ અને વિભાગ ફાળવણીનો કાર્યક્રમ કરવામાં આવે જેથી ચૂંટણી પહેલાં પરિણામ અને ઓર્ડર મળી શકે.
@deepakrajani123 સાહેબ સબ ઓડિટરનું રિજલ્ટ આવ્યા 10 દિવસ જેટલો સમય વીતી ગયો હજી સુધી આગળની પ્રક્રિયા થયેલ નથી.DAT મા ફાઈલ ગયેલ છે કે કેમ અને ક્યાં સુધી રૂબરૂ બોલાવશે એ જણાવવા વિનંતી