🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે…
🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ …
🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર
🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે.
🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા
એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે
🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય..
🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય
🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે …
🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો,
🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ
🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે.😀
ભાવેણાના જમાઈ ની સ્વાગત ની તૈયારીઓ થઈ ચૂકી છે.
🚩🙏અમારા ૧૮૦૦ પાદરનો ધણી પ્રજાવત્સલ રાજવી નેક નામદાર શ્રી #કૃષ્ણકુમાર સિંહજી એવું કહેતા "મારી પ્રજાનું કલ્યાણ થજો"
મારી પાસે તો કોઈ રજવાડું નથી. મારા માટે તો મારા યુવાનો જ મારું રજવાડું છે અને હું એટલું જ કહીશ કે "#મારા_યુવાનોનું_કલ્યાણ_થજો"
🙏અગ્નિ પરીક્ષા તો માતા સીતા એ પણ આપી હતી. હું તો સામાન્ય માણસ છું, પણ ફર્ક એટલો છે કે તે ત્રેતાયુગ હતો અને આ કળયુગ છે.
🛞ગંદકી સાફ કરવા ગટરમાં ઉતર્યા હતા એટલે આ દિવસો તો આવવાના જ હતા. જે ખુદ આરોપી હોઈ એના આરોપ ઉપર હવે ફસાવવાના કાવાદાવા થશે. આ શતરંજની રમત માં શકુનિઓ વધારે છે. સિસ્ટમ માં સડો એટલી હદે આવી ગયો છે કે ઘણાના મન માં આ સડો ઘુસી ગયો છે.
📢મને આજે એક વાત બહુ યાદ આવી રહી છે આ લોકશાહી માં અંતે આ #સરકાર છે, સર્વસત્તાધિશ છે. સરકાર તરીકે દિવસને રાત અને રાતને દિવસ સાબિત કરવા માટે સક્ષમ છે, અને જનતા પણ પોતાની આંખ બંધ કરીને દિવસને રાત માની પણ લેશે,.. પણ એનાથી હકિકત બદલાઈ નહીં જાય.
📢આજે તમે ગમે તે આરોપો લગાવો, કદાય કાલે કાવાદાવા કરી સાબિત પણ કરી દો, કદાચ મને સજા પણ કરાવી દો. પણ એક દિવસ હું સત્ય સાબિત કરીને બતાવીશ અને અત્યાર સુધી સાબિત કરતો પણ આવ્યો છું.
🚩જ્યાંસુધી જીવમાં જીવ રહશે ત્યાંસુધી હું યુવાહિતમાં લડતો રહીશ બાકી કોઈપણ કૌભાંડી ને #છોડેંગા_નહીં.
#જય_હિન્દ
#જય_ભારત
#સત્યમેવ_જયતે
આ છે નવી નવેલી "ગુજરાત સરકાર" ની પ્રથમ કેબિનેટ ની તસવીર.
@BJP4Gujarat ચૂંટણીમાં ૧૫૬ બેઠકો શું જીત્યુ! ગાંધી-સરદાર સહિતના મહાપુરુષોના ફોટો હટાવી ને માત્ર PM નો ફોટો લગાવી દીધો.
ક્યાં ગયા ફોટો બાબતે @AamAadmiParty ને પ્રશ્નો પૂછનાર ભક્તો?
@Bhupendrapbjp@CRPaatil#Gujarat#AAP
સવારે વહેલા ઉઠીએ અને આળસ કાઢવા માટે જે સાધન નો ઉપયોગ કરીએ છે આપનું નિશાન પણ એજ છે સો .. તમારાં જીવન માંથી હંમેશા આળસ દૂર કરવી હોય તો
"આપ નો મત ફક્ત આપ (સાવરણો) ને જ આપજો"
#iamwithaap#Vote4Jhadu
10 साल पहले आज ही के दिन आम आदमी पार्टी की स्थापना हुई थी। इन 10 सालों में जनता के बेशुमार प्यार और कार्यकर्ताओं की मेहनत से पार्टी ने भारतीय राजनीति में कई इतिहास रचे। आज आम आदमी पार्टी देश की जनता की नई उम्मीद बन चुकी है, विश्वास बन चुकी है।
Epic video. Typical bhakt!
“AAP is responsible for bad education in government colleges in Gujarat! 🤣🤣🤣”
Reporter: Gujarat me to 27 se BJP ki sarkar hai
Bhakt: Abhi kuch bolna nahi chahte
And runs away 🤣🤣🤣
Don't need a captions એમને ખબર છે કે આમ આદમી પાર્ટી ને દિબેટ માં બોલવવામાં આવશે તો સામેવાળા પાસે કંઈ મુદ્દા નઈ હોય અને ......ક્યાંથી બોલાવે આ લોકો આમ આદમી પાર્ટી ની ડર લાગે છે એમને
પાટણમાં @Zee24Kalak આયોજિત ડીબેટમાં "AAP"ને આમંત્રણ ના આપતા ચર્ચામાં પોતાની વાત રજૂ કરવાની માંગ સાથે હું અને અમારી ટીમ પહોંચી હતી, ત્યારે એંકર દ્વારા સાથ સહકારની જગ્યાએ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું.
@Janak_Sutariyaa છે કે ભાજપિયા?
@AAPGujarat@Gopal_Italia@isudan_gadhvi