કૃષિ એ કોઈ ના બાપ દાદા ની મિલકત નથી જેથી કૃષિ નું ખાનગીકરણ એ દેશ હિત તથા ખેડૂત માટે અમાન્ય પગલું છે તેથી સરકારશ્રી ને નમ્ર નિવેદન કે કૃષિનો વ્યાપાર બંધ કરો અને રાષ્ટ્ર હિત માટે કૃષિ માંથી ખાનગીકરણ દૂર કરો તો જ દેશ નો ખેડૂત આગળ આવશે.
#Stopagricultureprivatization
हमारी सरकारी कृषि विश्वविद्यालयोंमे पढे वैज्ञानिकोंने हरी व सफ़ेद क्रांति की।
हमारे किसानों ने पैदा किया कोटन,गेहूं,ओईससीड्स,मुँगफलीकी गुणवत्ता का विश्वमें नाम है।
अमूल वैश्विक ब्रांड है।
मैं @BJP4India सरकारसे पूछना चाहता हूँ; कृषि शिक्षाका निजीकरण क्यों?
#कृषि_निजीकरण_रोको