😔દુઃખદ....!!
સિક્કિમ રાજ્યમાં આર્મી ટ્રક ખાઈમાં ખાબકતા 16 વીર જવાન શહીદ
ભગવાન વીર શહીદોની આત્મા ને શાંતિ આપે તથા પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
શહીદ વીર જવાનો ને સત્ સત્ નમન.🙏
#Army#Sikkim#jayhind#India#VeerJavanAmarRaho🇮🇳🇮🇳
#जवान