નવસારી જીલ્લામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના તા-30-૯-૨૨ ના રોજ અંબાજી ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત અને "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
@CMOGuj@iarjunsinhbjp
@brijeshmeja1
@SBMR_Gujarat@crdgujarat1@DrdaNavsari
નવસારી જીલ્લામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના તા-30-૯-૨૨ ના રોજ અંબાજી ખાતે યોજાનારકાર્યક્રમ અંતર્ગત અને "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી કામગીરી કરવામાં આવી.
@CMOGuj@iarjunsinhbjp
@brijeshmeja1
@SBMR_Gujarat@crdgujarat1@DrdaNavsari
નવસારી જીલ્લામાં "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત સરપંચો દ્વારા ગામોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ તે બદલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.
@CMOGuj@iarjunsinhbjp
@brijeshmeja1
@SBMR_Gujarat@crdgujarat@DrdaNavsari
નવસારી જીલ્લામાં લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની અ���્ય યોજનાઓ દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર સ્થળોની સફાઈ, વૃક્ષારોપણ વગેરે જેવી પ્રવૃતિઓ સામેલ છે.
નવસારી જીલ્લામાં લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર સ્થળોની સફાઈ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન,રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ સામેલ છે.
વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા.) અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ��ે. નવસારી જીલ્લાનો કાર્યક્રમ ભાતીગળ સંસ્કૃતિથી પરિપૂર્ણ થાય તે માટે નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ રહી છે.