📊 જિલ્લા રિવ્યુ બેઠક - નવસારી
આજે માન. DDOશ્રીના અધ્યક્ષસ્થાને તમામ TDOશ્રીઓ સાથે PMAY-G, VB-G-RAM-G, SBM-G અને GLPCની યોજનાઓની તાલુકાવાર પ્રગતિ સમીક્ષા DRDA દ્વારા PPT રજૂ કરી હાથ ધરવામાં આવી.
📍 નવસારી જિલ્લો
#ReviewMeeting#PMAYG#VBGRAMG#SBMG#DRDA#Navsari#Gujarat
🌍 વિશ્વ પર્યાવરણ દિવસ - 5 જૂન
પર્યાવરણ રક્ષણ એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. આવો, વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ દ્વારા આપણી આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળી ધરતી સાચવીએ.
📍 નવસારી જિલ્લો
#WorldEnvironmentDay#Environment#GoGreen#Navsari#Gujarat
🛑TDO રીવ્યુ બેઠક - નવસારી જિલ્લો
આજરોજ માન.DDOશ્રીના અધ્યક્ષસ્થાને તમામ TDOશ્રીઓની રીવ્યુ બેઠક યોજાઈ. DRDA દ્વારા PMAY-G, VB G-RAM-G,SBM-G અને GLPCની યોજનાઓનું PPT રજૂ થયું તથા તાલુકાવાર પ્રગતિની વિગતવાર સમીક્ષા થઈ.
#ReviewMeeting#drda#PMAYG#VBGRAMG#SBMG#navsari#gujarat