ગત રોજ તારીખ 17/7/26 ના રોજ હારીજ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ માં ગ્રામહાટ ની સ્થાપના કરવાની હોવાથી માનનીય નિયામક શ્રી દ્વારા સ્થળ તપાસ તેમજ મુલાકાત કરવામાં આવી હતી.
@CMOGuj@crdgujarat1
ગત રોજ તારીખ 17/7/26 ના રોજ સાંતલપુર ખાતે માન.નિયામકશ્રી ની અધ્યક્ષતામાં એ.બી.પી.અંતર્ગત આરોગ્ય ,આઈ.સી.ડી.એસ શિક્ષણ તથા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સાથે સ્વસહાય જૂથની કામગીરી બાબતે તથા સૂચકાંકોની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@DDO_PATAN@CollectorPatan@crdgujarat1@GlpcLivelihood
કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે જૂન-૨૬ સુધીની કામગીરીની સમીક્ષા બેઠક આજ રોજ કલેક્ટર કચેરી,પાટણ ખાતે માન.સંસદસભ્યશ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની હાજરી અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થ���તિમાં દિશા મિટિંગ યોજવામાં આવી
આજ રોજ નિયામક શ્રી એ. ડી. વણજારા ના અધ્યક્ષ સાથે PMAY-G રિવ્યુ મિટિંગ કરવામાં આવી, જેમાં આવાસ મંજૂરી અને પ્રગતિની સમીક્ષા,નિર્માણાધીન આવાસોની સ્થિતિ,હપ્તાની ચુકવણીની સમીક્ષા,બાકી રહેલા કેસોની ચર્ચા,ગુણવત્તા અને સમયસર પૂર્ણતા અંગે માર્ગદર્શન,આગામી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું.
માન. નિયામક શ્રી દ્વારા ગત તા. 23 જૂન 2026 ના રોજ ગામ- કાકોશી, તા- સિદ્ધપુર ખાતે સામુહિક શૌચાલય માટે સ્થળ પસંદગી માટે મુલાકાત કરવામાં આવી તેમજ પંચાયત બોડીને SWM રૂલ્સ 2026 વિશે માહિતગાર કરવામાં આવ્યા.
તા. ૧ મે, ગુજરાત સ્થાપના દિવસ...
જય જય ગરવી ગુજરાત!
ઉત્તરમાં અંબા માત,
પૂર્વમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ,
પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ...
#GujaratFoundationDay
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવની શુભકામનાઓ..
આ પવિત્ર દિવસે આપણે સૌ સત્ય,ધર્મ અને કર્તવ્યના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ..
સ્વછતા,વિકાસ અને સમૃદ્ધિ તરફ એક પગલું આગળ વધારીએ.
આજ રોજ જીલ્લા પ��ચાયત પાટણ ખાતે નિયામક શ્રી એ. ડી. વણજારા દ્વારા પાટણ જીલ્લાના ચાર તાલુકા સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકાનાં CLF લીડર,SHG મેમ્બર્સએ CIF ૨કમનો ઉપયોગ, ફાર્મ તથા નોન- ફાર્મ સેક્ટરમાં SHG મેમ્બર્સને પડતા પડકારો અને તેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી.
@DDO_PATAN