આજ રોજ જિલ્લા કક્ષાના IEC કન્સલ્ટન્ટશ્રી દ્વારા પાટણ તાલુકાના રૂની,હાજીપુર,ડેર,માતપુર અને ધારપુર ગામમાં તલાટીશ્રી,સરપંચશ્રી અને તાલુકા કક્ષાના સ્ટાફ સાથે સામુહિક શૌચાલય પસંદગીની સ્થળ તાપસ કરવામાં આવી તેમજ ફાળવેલ ઇ રિક્ષાના ઉપયોગ અંગે સૂચના આપવામાં આવી.
@SBMR_Gujarat@crdgujarat1
આજરોજ સરસ્વતી તાલુકાના અજીમના,વાગડોદ, કોઈટા, વડુ, જંગરાલ,મુના ગામે સામૂહિક શૌચાલય અને ABR નું બાંધકામ કરવા માટે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના ના જિલ્લા ઇજનેરશ્રી દ્વારા પસંદ કરેલ જગ્યા વેરીફાઈ કરવામાં આવી.
@CMOGuj@DrdaPatan@SBMR_Gujarat
♻️ સ્વચ્છ ગામ, સ્વસ્થ જીવન તરફ વધુ એક મજબૂત પગલું!
IEC કન્સલ્ટન્ટ દ્વારા તલાટી મિટિંગમાં પાટણ તાલુકાની ગ્રામ પંચાયતોને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ફાળવેલ ઇ-રિક્ષાનો અસરકારક અને નિયમિત ઉપયોગ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મસાલી ગામની મુલાકાત દરમ્યાન ધો-8 માંથી 9માં પ્રવેશ ના મેળવનાર 6 છાત્રાઓને તથા તેમના વાલીઓને રૂબરૂ મળી અભ્યાસ બાબતે પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને પુનઃ શિક્ષણ શરૂ કરવા ભારપૂર્વક સમજૂત કર્યા.દિકરીઓ તથા વાલીઓ ફરીથી અભ્યાસ માટે ધો-9માં પ્રવેશ મેળવવા સંમત થયા
“મારુ ગામ – સ્વચ્છ ગામ”
નિયામકશ્રી,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી(DRDA) દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ તાલુકા કક્ષાના સ્ટાફ સાથે AIP-૨૦૨૬-૨૭ની કામગીરી તેમજ SWM રૂલ્સ-૨૦૨૬ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ. @SBMR_Gujarat@DDO_PATAN@DrdaPatan
પાટણ તાલુકાના બાદીપુર ગામે પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંતર્ગત ગામના હવાળા પાસે અને મધ્યાહન ભોજનના પાણીના નિકાલની જગ્યાએ સામુહિક સોકપિટ માટે જગ્યા પસંદ કરવામાં આવી તેમજ વ્યક્તિગત શૌચાલયની આવેલ અરજીની સ્થળ ચકાસણી કરવામાં આવી.