"ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની"
"પ્રગતિનો પ્રવેશોત્સવ-2026@
૨૪મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ નિમિતે આજ રોજ પાટણ જિલ્લાના બાસ્પા ગામ એ બાસ્પા-૧ પ્રાથમિક શાળામાં ભુલકાઓને ઉમંગભેર શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.તથા વૃક્ષારોપણ કર્યું.
#shalapraveshotsav2026#kanyakelalvani
📚 "દરેક બાળકનું શિક્ષણ એ વિકસિત ભારતનું સૌથી મોટું રોકાણ છે." 🇮🇳
"શિક્ષિત બાળક, વિકસિત ભારત"ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અભિયાનને આગળ વધારતા ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં
ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી.)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ, વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છતા તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.
શિક્ષણથી થશે ઉજ્જ્વળ સવાર,
"પ્રગતિનો પ્રવેશોત્સવ-2026"
'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬'ના બીજા દિવસે આજ રોજ પાટણ જિલ્લાના સંખારી ગામે નૂતન વિદ્યાલયમાં બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરી અનંદોલ્લાસ સાથે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.
#shalapraveshotsav2026#kanyakelalvani
આંગણવાડી કેન્દ્ર વેરાવળ-12, તાલુકો કોટડાસાંગાણી, જિલ્લા રાજકોટ ખાતે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે નાનાં ભૂલકાઓએ યોગની સુંદર કૃતિ રજૂ કરી સૌનું મન મોહી લીધું.
सहज एवं सरल स्वभाव, नारी सशक्तिकरण की सशक्त हस्ताक्षर, भारत की महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की अनंत शुभकामनाएं।
ईश्वर से प्रार्थना है कि आप दीर्घायु एवं स्वस्थ रहें।
@rashtrapatibhvn
મમતા દિવસ પર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી, આંગણવાડીમાં આવતી ગર્ભવતી બહેનો સાથે સંવાદ કર્યો.
તેમની આરોગ્ય સંબંધિત જરૂરિયાતો, પોષણ અને સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરી.
માતા અને બાળ સ્વાસ્થ્ય વધુ સશક્ત બને
પાટણ જીલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા ચાણસ્મા તાલુકાના ઈન્દિરાનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલ. મુલાકાત દરમ્યાન AWC માં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પૂરક પોષણ. વજન, ઊંચાઈનું ક્રોસ ચેકીંગ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. #WCD#ICDS#manishavakil#ddopatan
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામની બાલવા - 6 આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી વિદ્યાર્થીઓ સાથે હર્ષભર્યો સંવાદ કર્યો. બાળકોને સારા સંસ્કાર, સ્વચ્છતા અને નિયમિત અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
પ્રોગ્રામ ઓફિસરશ્રી સાંતલપુર તાલુકાનાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા વજન ઊંચાઈ પોષણ સંગમ રજીસ્ટર ખાદ્ય સામગ્રી તેમજ ટેક હોમ રાશન નો જથ્થો ચેક કરવામાં આવેલ. તેમજ તમામ આંગણવાડી કાર્યકર બહેનોની સાથે યોજનાકીય મીટીંગ કરવામાં આવી @WCDGujarat@DDOPatan1
આજ રોજ સ્વર્ણિમ હૉલ, જિલ્લા પંચાયત પાટણ ખાતે પોષણ પખવાડા-૨૦૨૬ અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસરશ્રી, તમામ સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકાશ્રી તેમજ તમામ સ્ટાફ દ્વારા પોષણ પખવાડા-૨૦૨૬નો શુભારંભ કરી પોષણ શપથ લેવામાં આવેલ છે. @DDOPatan1@CollectorPatan@WCDGujarat
પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા શંખેશ્વર ઘટકમાં સ્ટાફ તથા વર્કરની મિટિંગમાં યોજનાકીય ચર્ચા કરી બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રની વિઝિટમાં PSE અને CMAM અંતર્ગત બાળકોના વજન ઉચાઇની ખરાઈ કરવામાં આવી. @DDOPatan1@CollectorPatan