જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક તમામ હેલ્થ સેન્ટર માંથી અભૂતપૂર્વ સિદ્ધિ ટીંબાવાડી હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ સફળ પ્રસૂતિ! ✨🏥
જૂનાગઢના નાગરિકોને સ્થાનિક સ્તરે જ ઉત્કૃષ્ટ અને મફત તબીબી સુવિધાઓ આપવાના આશયથી અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર, ટીંબાવાડી ખાતે પ્રસૂતા વિભાગ શરૂ કરાયો છે.
આજે જૂનાગઢ ખાતે કેબિનેટ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા જીની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ - 2026' નું આયોજન કરવામાં આવ્યું.
@drpradyumanvaja@CMOGuj@BJP4Gujarat
અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે આવેલી કેન્સર હોસ્પિટલ GCRI ના તબીબ ડૉ. આનંદ શાહ દ્વારા માતા-પિતાને મહત્વપૂર્ણ સંદેશ. સર્વાઇકલ કેન્સર સામેનું સૌથી અસરકારક રક્ષણ – HPV વેક્સિન. માતા-પિતાએ સમયસર કિશોરીને HPV વેક્સિન અપાવી તેના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યને મજબૂત બનાવવું #HPVAwareness
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પી���િત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
મહાશિવરાત્રી મેળા- 2026
આજ રોજ UPHC નાકોડા અને UPHC ગણેશનગર ની 3 મેડિકલ ટીમ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં આવેલા વિવિધ આશ્રમોમાં આરોગ્ય મુલાકાત લેવામાં આવી.
સાધુ-સંતોનું સ્થળ પર આરોગ્ય નિરીક્ષણ કરી જરૂરીયાતમંદોને તરત જ સારવાર તથા દવાઓ આપવામાં આવી.
@CMOGuj@sanghaviharsh
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ‘સુંદર’ નું પાત્ર ભજવનાર શ્રી મયુરભાઈ વાકાણી દ્વારા મહાશિવરાત્રી મેળા દરમિ��ાન મેળામાં આવનારા ભાવિકોને કચરો જ્યાં ત્યાં ન ફેંકવા, સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
(1/2)
@CMOGuj @sanghaviharsh @JayantiRavi
જિલ્લા કલેક્ટરશ્રીએ આજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવા અને નવી ઊંચાઈ પર લઈ જવા મા���ે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
@sanghaviharsh
@InfoGujarat
આજે રાત્રિ રોકાણ સાસણગીરમાં કરવાનો છું, ત્યારે સમય કાઢીને સિંહસદનની બહાર બજારમાં સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓને મળવાનો ઘણો આનંદ આવ્ય���.
સ્થાનિક રહીશોની સાથે શાંતિથી બેસીને ચા ની ચૂસકી ભરીએ.. અને નિરાંતે વાતચીત કરીએ.. એની મજા કંઈક અલગ જ છે.