@MakwanaMeru1506@hdraval93 6 થી 8 ની ભરતી બાબતે આપે કહ્યું હતુ 10 ઓગસ્ટ આજુ બાજુ જિલ્લા પસંદગી શરૂ થશે તેનું શુ થયુ? કંઇ અપડેટ કેમ હજી વેબસાઈટ પર આવી નથી.
@hdraval93 6 થી 8 ની ભરતી બાબતે આપે કહ્યું હતુ 10 ઓગસ્ટ આજુ બાજુ જિલ્લા પસંદગી શરૂ થશે તેનું શુ થયુ? કંઇ અપડેટ કેમ હજી વેબસાઈટ પર આવી નથી.આવશે તો ખરા ને સાહેબ?
@kuberdindor 2023 અને 2024 બદલીનો ઓર્ડર આપેલ છે પણ 50%થી ઓછું મહેકમ હોવાથી છુટા કરતા નથી. 100% બદલીવાળા શિક્ષકોને બદલી વાળી શાળામા હાજર કરવા માટે સરકારશ્રીને રજુઆત. 6 થી 8 ની અટકેલી ભરતી સત્વરે શરૂ થાય તેવી પણ માંગણી.
શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 90 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે.
આ નિર્ણયથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળશે.
2023 અને 2024 બદલીનો ઓર્ડર આપેલ છે પણ 50%થી ઓછું મહેકમ હોવાથી છુટા કરતા નથી. 100% બદલીવાળા શિક્ષકોને બદલી વાળી શાળામા હાજર કરવા માટે સરકારશ્રીને રજુઆત. 6 થી 8 ની અટકેલી ભરતી સત્વરે શરૂ થાય તેવી પણ માંગણી.
@hdraval93 2023 અને 2024 બદલીનો ઓર્ડર આપેલ છે પણ 50%થી ઓછું મહેકમ હોવાથી છુટા કરતા નથી. 100% બદલીવાળા શિક્ષકોને બદલી વાળી શાળામા હાજર કરવા માટે સરકારશ્રીને રજુઆત. 6 થી 8 ની અટકેલી ભરતી સત્વરે શરૂ થાય તેવી પણ માંગણી.