જિ.સુરત તા.ઓલપાડ મુળદ ગામ ખાતે 𝐓𝐁 મુક્ત ભારત અભિયા��� 𝟐.𝟎 અંતર્ગત આરોગ્ય શિબિરમાં દિપક ફાઉન્ડેશન દ્વારા 107 હાઈ રિસ્ક વ્યક્તિઓના 𝐗-𝐫𝐚𝐲 કરવામાં આવ્યા, જેમાંથી અંદાજે 8 શંકાસ્પદ મળી આવ્યા, આગળની તપાસ અને સારવાર માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
@SURAT_DDO1
@CDHOSURAT
DISTRICT QUALITY DEPARTMENT SURAT DISTRICT PANCHAYAT GET ACHIEVEMENT IN #NQAS CERTIFICATION OF AAM CENTRE OF DIFFERENT TALUKA.
AAM PATHRON MAHUVA
AAM VADOLI BARDOLI
AAM BORIYA MAHUVA
AAM TADKESHVAR-4 MANDVI
AAM ONDACH MAHUVA
AAM PARDIKOBA OLPAD
#Congratulations@ddosurat
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય-મા) દર વર્ષ ₹10 લાખ સુધી મફત સારવારનો લાભ વધુ માહિતી માટે 1800-233-1022 અથવા 14555 પર સંપર્ક કરો ♻️ શુ આપનુ અને પરિવારના દરેક સભ્ય કાર્ડ બની ગયું છે ? #PMJAY@SURAT_DDO1@CDHOSURAT@AdhoSurat@HealthDeptGuj#ABPMJAY